OMG… 70 વર્ષની વિધવા થઈ પ્રેગ્નેટ, એનું કારણ જાણીને ડોકટરોના પણ ઉડી ગયા હોશ

0
3599

આપણી આ દુનિયા ઘણી મોટી છે. અને અહી દિવસે ને દિવસે કોઈ ને કોઈ અજીબો ગરીબ ઘટનાઓ થતી રહે છે. પણ આજે અમે જે સમાચાર સાથે તમને રૂબરૂ કરાવવા જઈ રહ્યા છીએ, તે વાસ્તવમાં તમને ઘણા ચકિત કરી દેવા વાળા સમાચાર છે.

મિત્રો આજે અમે તમને એક એવી મહિલા વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેની ઉંમર 70 વર્ષ છે. અને એ મહિલા વિધવા છે. હવે તમે એવું વિચારી રહ્યા હશો કે એમાં વળી ખાસ શું છે. આ દુનિયામાં ન જાણે એવી કેટલી મહિલાઓ હશે જેમની ઉંમર 70 વર્ષ હશે અને તે વિધવા પણ હશે.

વાત એમ છે કે આ વિધવા મહિલા 70 વર્ષની ઉંમરમાં પ્રેગ્નેટ થઈ છે. અમે જે મહિલાની વાત કરી રહ્યા છીએ એનું નામ મારિયા ડી લાલૂસ છે. અને તે મેક્સિકોના સિનાલોઆની રહેવાશી છે. મારિયાએ પોતાના સોનોગ્રાફીના રિપોર્ટ મીડિયા સાથે શેયર કરી છે. અને તમને જાણીને આશ્ચર્ય થશે કે આ મહિલાના પહેલાથી જ 7 બાળકો છે.

ત્યાંના ડોક્ટર પણ મારિયાના રિપોર્ટ જોઈને ઘણા ચકિત થઈ ગયા છે. આ વિષે મારિયાનું કહેવું છે, કે એમના પગમાં ઘણો દુઃખાવો રહે છે અને એમને વારંવાર ઉલ્ટી પણ થઈ રહી છે. મારિયાનું કહેવું છે કે એમને એવો જ અનુભવ થઈ રહ્યો છે જેવો પ્રેગ્નેન્સી દરમ્યાન થાય છે.

મારિયાનું જણાવ્યું કે એમણે અત્યાર સુધીમાં અલગ અલગ જગ્યાએ જઈને લગભગ 10 વાર પોતાની સોનોગ્રાફી કરાવી છે. એવામાં ડોક્ટર પણ આ જોઈને ચકિત છે કે આ અવસ્થામાં તે પ્રગ્નેન્ટ કેમ છે. પ્રેગ્નેન્સીને લઈને ડોક્ટરનું કહેવું છે, કે મારિયાને આ વખતે છોકરીને જન્મ આપી શકે છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે જો મારિયાએ આ છોકરીને જન્મ આપ્યો, તો તે આ દુનિયામાં સૌથી વધારે ઉંમરમાં “માં” બનવા વાળી બીજી મહિલા બની જશે. આ સમાચાર પહેલા એવા સમાચાર આવ્યા હતા કે પંજાબની એક મહિલા જેની ઉંમર 70 વર્ષ છે, એમણે એક છોકરાને જન્મ આપ્યો છે. એ મહિલાનું નામ દલજિંદર છે.

એમનો કિસ્સો થોડો અલગ છે કારણ કે દલજિંદર ટેક્નોલોજીની મદદ લઈને પ્રગ્નેન્ટ થઈ હતી. જોકે મારિયા વગર કોઈ ટેક્નોલોજીની મદદ પ્રગ્નેન્ટ થઈ ગઈ છે. એવામાં આ વાત વાસ્તવમાં ઘણી ચકિત કરી દેવાવાળી છે. જો કે અમે તમારી જાણકારી માટે જણાવી દઈએ કે મારિયાએ પોતાની પ્રેગ્નેન્સી વિષે સાફ સાફ કંઈ જણાવ્યું નથી. હાં, તેમણે હજુ સુધી એ નથી બતાવ્યું કે તે પ્રેગ્નેન્ટ કઈ રીતે થઈ.

સીધા શબ્દોમાં કહેવામાં આવે તો હજુ સુધી મારિયાએ એ વાત જણાવી નથી, કે તે કોઈ ટેક્નોલોજીની મદદથી પ્રેગ્નેન્ટ થઈ છે કે એના વગર. તેમજ ડોક્ટરનું કહેવું છે કે જો મારિયાએ દીકરીને જન્મ આપ્યો, તો એમની ડિલીવરી સિઝેરિયન રીતે કરવી પડશે. અમે તો એ જ આશા રાખીએ છીએ, કે મારિયાએ જો છોકરીને જન્મ આપ્યો, તો તે છોકરી એકદમ સ્વસ્થ અને ખુશહાલ રહે.