અંતિમ યાત્રા જોતા જ ચુપ ચાપ કરી લો આ કામ, મનની બધી મનોકામનાઓ થઈ જશે પુરી

0
15526

દરેકના જીવનનું અંતિમ સત્ય છે મૃત્યુ. ભગવાન શ્રી કૃષ્ણએ ભગવત ગીતામાં જણાવ્યું છે, “મૃત્યુ એક એવું સત્ય છે, જેને ટાળી નથી શકાતું. જેણે જન્મ લીધો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે.” આ જીવનનો સાર છે કે જે જીવ આ ઘરતી પર આવે છે, તેને એક દિવસ જવું જ પડે છે. અને આ પ્રકૃતિનો અટલ નિયમ છે. જણાવી દઈએ કે જે રીતે મૃત્યુ જીવનનું મહત્વપૂણ મુકામ છે તેમ જ મૃત્યુની સાથે આ લોકમાં વ્યક્તિની અંતિમ યાત્રા પણ મહત્વ રાખે છે. જેને શવ યાત્રા કહે છે.

એ વાત તો બધા જાણે છે કે કોઈ પણ વ્યક્તિના મૃત્યુ પછી એની અંતિમ યાત્રા કાઢવામાં આવે છે, અને આ સંબંધમાં પણ શાસ્ત્રોમાં ઘણા નિયમ બનાવવામાં આવ્યા છે, જેને અપનાવવાથી ધર્મ લાભ પ્રાપ્ત થાય છે. આમ કરવાથી મૃત આત્માને શાંતિ મળે છે. આજે અમે તમને આ લેખના માધ્યમથી અંતિમ યાત્રા સંબંધિત એવા કેટલાક નિયમ અને લોક માન્યતાઓના વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેને કરવાથી મનુષ્યને લાભ મળે છે.

1. અંતિમ યાત્રા દેખાતા જ પ્રણામ કરો :

મિત્રો તમને જયારે પણ કોઈ અંતિમ યાત્રા અથવા અરથી દેખાય, તો તમે બંને હાથ જોડીને, માથું ઝુકાવીને એને પ્રણામ કરો અને મોં થી જે ભગવાન કે માતાજીને તમે માનતા હોય તેમનો જાપ કરો. એની પાછળની શાસ્ત્રોક્ત માન્યતા તમને જણાવી દઈએ. એ માન્યતા એ છે કે જે મૃતાત્માએ હમણાં શરીર છોડ્યું છે, તે પોતાની સાથે આ પ્રણામ કરવા વાળા મનુષ્યના કષ્ટો, દુઃખો અને અશુભ લક્ષણોને પણ પોતાની સાથે લઇ જાય. અને તે વ્યક્તિને ભગવાન મુક્તિ પ્રદાન કરે છે.

2. આત્માની શાંતિ માટે કરો પ્રાર્થના :

સામાન્ય રીતે અંતિમ યાત્રાને જોવા વાળા લોકો થોડી વાર ઉભા રહી જાય છે, અને ભગવાનને પ્રાર્થના કરે છે. જણાવી દઈએ કે આ હિંદુ ધર્મનો મુખ્ય નિયમ છે, એ મુજબ અંતિમ યાત્રાને જોયા પછી આપણે મૃતની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવી જોઈએ. આમ કરવાંથી મૃત આત્માને શાંતિ મળશે.

3. પુરા થઇ જશે અટકેલા કામ :

જો ધાર્મિક દ્રષ્ટિકોણ સિવાય વાત કરીએ, તો જ્યોતિષની ભાષામાં પણ અંતિમ યાત્રા જોવી શુભ ગણાવવામાં આવે છે. માન્યતા એ છે કે જો કોઈ વ્યક્તિ અંતિમ યાત્રાને જુવે છે, તો તેના રોકાયેલા કામ પુરા થવાની સંભાવના વધી જાય છે. તેના જીવનમાં દુઃખ પણ દૂર થાય છે અને તેમની મનોકામના પૂર્ણ થાય છે.

4. એનું પુણ્ય યજ્ઞ બરાબર મળે છે :

તમારી જાણકારી માટે જણાવી દઈએ, કે પુરાણોના જણાવ્યા અનુસાર જે વ્યક્તિએ ખુબ સારા કાર્યો કરેલા વ્યક્તિની અર્થી ઉઠાવે છે, તેને પોતાના દરેક પગલાં પર એક યજ્ઞ કર્યા બરાબર પુણ્ય પ્રાપ્ત થાય છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.