વ્ય-સન છોડવા માટેના અસરકારક ઘરેલું ઉપાય, જેનાથી વ્ય-સન છૂટી શકે છે.

0
16566

તમને તમારી આસપાસ ઘણા વ્ય-સની લોકો જોવા મળશે. માર્કેટમાં દા-રૂ, તં-બાકુ, બીડી ગુટખા જેવી અનેક પ્રોડકસ મોટા પ્રમાણમાં વેચાય છે. કારણ કે જો વ્યક્તિને એક વાર તેનું વ્ય-સ-ન થઈ જાય તે વ્યક્તિ ગમે તેટલી રકમ આપીને પણ તેનું સેવન કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે વ્યસન છોડવું મુશ્કેલ છે, પણ હવે નહિ. ઘણા લોકો વ્ય-સન નથી છોડી શકતા તેની પાછળ ઘણા કારણો છે.

એમાંથી એક મુખ્ય કારણ એ છે કે આપણા શરીરમાં સલ્ફર નામના તત્વની ઉણપ છે. જેના કારણે આપણે આપણા મનને કંટ્રોલ નથી કરી શકતા અને વારંવાર વ્ય-સ-ન કરવાની ઈચ્છા થાય છે. સલ્ફરની ઉણપ દુર કરવા માટે આદુ મુખ્ય સ્ત્રોત છે. આ દેશી ઉપાયથી ઘણા લોકોને વ્ય-સ-ન છોડવામા મદદ મળી છે. ખરેખર જો તમે વ્ય-સ-ન છોડવા ઈચ્છતાં હોય તો નીચે આપેલ ઉપાયનો અમલ કરવાનો રહેશે.

વ્ય-સન છોડવાના ઉપાય :

સામગ્રીઓ :

આ દેશી ઉપાય માટે જે સામગ્રી વાપરવામાં આવે છે તે દરેક વ્યક્તિને પોતાના ઘર માંથી જ મળી રહે છે.

૧. આદુ :

૨. લીંબુ :

૩. કાળું મીઠું :

બનાવવાની રીત :

આદુના નાના ટુકડા કરી તેમાં પ્રમાણસર લીંબુ તેમજ કાળુ મીઠું મિક્ષ કરી અને તેને તડકામાં બરાબર સુકવી દો. વ્યવસ્થિત સુકાય ગયા બાદ તેનો ઉપયોગ કરવો. જયારે જયારે વ્ય-સન કરવાની ઇચ્છા થાય ત્યારે આ ટુકડો મોં માં રાખવો. આમ થોડા દિવસ કરવાથી વ્ય-સન કરવાની ઇચ્છા થવાનું બંધ થઇ જશે.

આ આદુના ટુકડાનો ઉપયોગ કરવાથી વ્ય-સ-ન તો છુટી જાય છે પણ ઘણા એવા લોકો છે જે એક થી વધુ વખત વ્ય-સ-ન કરવાનું છોડી દીધુ અને થોડા સમય પછી પાછુ ચાલુ કરી દીધુ. એવા લોકો નીચે આપેલી બાબતો પર ધ્યાન આપો.

આટલુ ખાસ યાદ રાખો :

તમારે વ્ય-સનની ઈચ્છાઓને પોતાના કાબુમાં કરવાની છે, આપણે એના કાબુમા નથી થવાનું. જે વ્યક્તિ 2-૩ દિવસ સુધી વ્ય-સન કર્યા વગર રહી શકતો હોય તે આજીવન પણ રહી શકે. આપણા મનને જણાવવાનું કે હુ 2-૩ દિવસ વ્ય-સન કર્યા વગર રહી શક્યો જેનાથી મને કંઈપણ ફેર પડ્યો નથી, તો હવે બીજા 10 દિવસ પણ રહી શકુ. અને ત્યારબાદ ૨૦ દિવસ સુધી પણ રહી શકું છું. એમ કરીને થોડા દિવસ કાઢશો એટલે તમને આપો આપ સમજાઈ જશે કે આટલા દિવસ વ્ય-સન નથી કર્યુ તો હવે નથી જ કરવુ.

Young Happy Man Raising Arm Sitting On Bed

મિત્રો આ ઉપાય ઘણા એવા લોકો માટે છે કે જે ખરેખર વ્ય-સન મુકવા માંગે છે, તો મિત્રો આ પોસ્ટ ને દરેક વ્યક્તિ સાથે શેર કરો જેથી એ લોકો ને મદદ મળી શકે અને પોતાની જિંદગી સુધારી શકે.

આવી તેમજ અન્ય મહત્વપૂર્ણ માહિતી મેળવવા માટે પેજ ને like કરી આમારી સાથે જોડાવ અને દરરોજ નવી નવી માહિતી સૌથી પહેલા મેળવો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.