આ હિરોઈને 47 ની ઉંમરમાં કરી નાખી તમામ હદો પાર, પોસ્ટ કર્યા એવા ફોટા કે લોકો જોતા જ રહી ગયા

0
3310

ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા એવા માધ્યમ છે કે જેના પર ઉપર દરરોજ કોઈને કોઈ અભિનેત્રીના ફોટા વાયરલ થતા જ રહે છે. એના પર ફિલ્મોમાં અને ટીવીમાં આવતી હોય એવી અને એમાં ન આવતી હોય એવી અભિનેત્રીઓ અને મોડલો પણ જોવા મળે છે. અને સામાન્ય રીતે આ સુંદર અભિનેત્રીઓ અને મોડલોની ઉંમર ૨૦ થી ૩૦ વર્ષની હોય છે. અને આ એક એવો સમય હોય છે, જયારે દરેકની સુંદરતા ચરમ સીમા ઉપર હોય છે.

તમે પણ જોયું હશે કે મોટાભાગની અભિનેત્રીઓનું ફિગર આ ઉંમરમાં જ મેન્ટેન રહે છે. પાછળથી એમના લગ્ન થયા પછી તેઓ, પોતાના ફિગર પર વધારે ધ્યાન નથી આપતા. પરંતુ આજે અમે તમને એક એવી અભિનેત્રી સાથે પરિચય કરાવવા જઈ રહ્યા છીએ, જે ઉંમર વધવાની સાથે સાથે ઘણી વધુ હોટ અને બોલ્ડ થઇ ગઈ છે.

અને આ અભિનેત્રીએ ૪૭ વર્ષની ઉંમરમાં એવું આકર્ષક ફિગર બનાવ્યું છે, કે લોકો તેને જોતા જ રહી ગયા. તો મિત્રો અમે અહિયાં બોલીવુડ અભિનેત્રી, ટીવી પ્રેસેંટર અને ફેશન ડિઝાઈનર મંદિરા બેદીની વાત કરી રહ્યા છીએ. એમની ઓળખાણ આપવાની કોઈ જરૂર નથી. તમે એમની ઓળખી જ ગયા હશો.

જાણકારી માટે જણાવી દઈએ કે ૧૫ એપ્રિલ ૧૯૭૨ ના રોજ કલકત્તામાં જન્મેલી મંદિરા બેદીએ, પોતાના કેરિયરની શરૂઆત વર્ષ ૧૯૯૪ માં દુરદર્શનની સીરીયલ ‘શાંતિ’ થી કરી હતી. એ સીરીયલમાં એમને મુખ્ય પાત્રનો રોલ મળ્યો હતો. અને એમના અભિનયના બળ પર એમણે ઘણી નામના પણ મેળવી હતી. ત્યારબાદ તેમણે બીજા પણ ઘણા ટીવી શો માં અભિનય કર્યો અને થોડા શો ને હોસ્ટ પણ કર્યા. માત્ર ટીવી જ નહિ મંદિરા ઘણી ફિલ્મોમાં પણ જોવા મળી ચુકી છે.

જો કે ફિલ્મોમાં એમણે અત્યાર સુધી કોઈ મુખ્ય હિરોઈનનો રોલ નથી કર્યો. તેમજ મંદિરા બેદીને એક્ટિંગ અને હોસ્ટીંગ સિવાય ક્રિકેટનો પણ ઘણો શોખ રહ્યો છે. એ શોખને લીધે એમણે ઘણી ક્રિકેટ મેચ પણ હોસ્ટ કરી છે. જણાવી દઈએ કે તેમણે ૨૦૦૩ માં ક્રિકેટ વર્ડ કપ પણ હોસ્ટ કર્યો હતો. અને તે આઈપીએલની ૩ જી સીઝનની હોસ્ટ રહી ચુકી છે.

આ તો થઈ એમના કરિયરની વાત. હવે અમે તમને એમની સુંદરતાની વિષે જણાવીએ કે જેને કારણે તે આટલી ચર્ચામાં છે. મિત્રો મંદિર ૪૭ વર્ષની ઉમરમાં પણ ઘણી હોટ અને ફીટ દેખાય છે. મંદિરા હાલમાં ૪૭ વર્ષની થઇ ચુકી છે, પરંતુ તેમણે પોતાનું ફિગર આજે પણ ઘણું સારી રીતે મેન્ટેન કર્યુ છે.

તેની સુંદરતા અને ફિગર આજના જમાનાની ઘણી યંગ હિરોઈનને પણ પાછી પાડી દે છે. મંદિરા પોતાની ફીટનેશને લઈને થોડી વધુ જ સતર્ક અને જાગૃત રહે છે. તેને જીમ જવું પણ ઘણું ગમે છે. સાથે જ તે પોતાના ડાયટનું પણ વિશેષ ધ્યાન રાખે છે.

મંદિરાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર પોતાના થોડા બોલ્ડ અને સુંદર ફોટા શેર કર્યા છે. આ ફોટાએ સોશિયલ મીડિયા ઉપર હલચલ મચાવી દીધી છે. જો તમે મંદિરાનું ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ જોશો, તો ત્યાં તેના ઘણા બોલ્ડ ફોટા જોવા મળશે. આ ફોટા દ્વારા મંદિરા સોશિયલ મીડિયા ઉપર ઘણી લોકપ્રિયતા મેળવી રહી છે. એટલું જ નહિ તેમની ફેન ફોલોઈંગ પહેલાની સરખામણીએ ઘણી વધી પણ ગઈ છે.

જો વર્તમાન સમયમાં એમના કામની વાત કરીએ તો મંદિરા છેલ્લે વેબ સીરીઝ “સ્મોકિંગ” માં જોવા મળી છે. આ સીરીઝમાં તે ૪૭ ને બદલે ૨૫ ની જોવા મળી રહી છે. અને તે સાઉથના સુપર સ્ટાર પ્રભાસની આવનારી ફિલ્મ “શાહો” માં જોવા મળશે. આ ફિલ્મની રિલીઝને લઈને દર્શકો ઘણી રાહ જોઈ રહ્યા છે.

મિત્રો મંદિરા એક ફેશન ડિઝાઈનર પણ છે. તેમણે વર્ષ ૨૦૧૩ માં પોતાનો એક સાડી સ્ટોર લોન્ચ કર્યો હતો. અને જો એમના અંગત જીવનની વાત કરીએ, તો મંદિરાએ ૧૪ ફેબ્રુઆરી ૧૯૯૯ ના રોજ બોલીવુડ ડાયરેક્ટર અને પ્રોડ્યુસર રાજ કૌશલ સાથે લગ્ન કર્યા છે. આ લગ્નથી ૨૦૧૧ માં તેને એક દીકરો પણ પણ થયો જેનું નામ વીર કૌશલ છે. એટલું જ નહિ તે બન્ને પોતાના પરિવારને પૂરો કરવા માટે એક દીકરીને ખોળે લેવાનું પણ પ્લાનિંગ કરી રહ્યા છે.