તમે આકર્ષિત થઇ રહ્યા છો કોઈ પરણિત મહિલા તરફ, તો જરૂર જાણી લો આ ખાસ 4 વાતો

0
8933

મિત્રો જેવું કે તમે જાણો છો કે આજકાલ જમાનો ઘણો જ આગળ નીકળી ગયો છે. આજકાલ ઘણી બધી બાબતોમાં જમાનો મોર્ડન થઈ ગયો છે. અને જો વાત આજકાલના યુવાનોની કરવામાં આવે, તો તેમનો તો કોઈં જવાબ જ નથી. તેઓ પણ દરેક બાબતમાં આગળ નીકળતા જઈ રહ્યા છે.

આજના યુવાનો ઘણી બાબતોમાં એવા જોવા મળી રહ્યા છે, જે ખરેખરમાં તમને ઘણા જ ચોંકાવી દે તેવા છે. તમે પ્રેમ, મહોબ્બત અને આકર્ષણ જેવી તમામ વાતો સાંભળી હશે, પરંતુ આજે અમે તમને જે જણાવવા જઈ રહ્યા છીએ તે સાંભળીને તમને પણ એની પર વિશ્વાસ નહિ આવે.

વાત પરણીત મહિલાઓ અને યુવાનો સાથે જોડાયેલી છે. સૌથી પહેલા તો આપણા સમાજમાં લોકો દ્વારા એવું માનવામાં આવે છે, કે લગ્ન પછી મહિલાઓના ચહેરા ઉપર ઘણો નીખાર આવી જાય છે. એ કારણે તે ખુબ જ વધુ સુંદર દેખાવા લાગે છે. અને કદાચ એ કારણ છે કે કુંવારા છોકરા તેમની તરફ જલ્દી આકર્ષિત થઇ જાય છે. ઘણા કિસ્સોમાં એવું જોવા મળે છે કે જયારે લગ્નના થોડા સમય પછી સંબંધોમાં પહેલા જેવો પ્રેમ નથી રહેતો, તો પતી કે પત્ની પણ બહાર સંબંધ શોધવા લાગે છે.

પરણિત મહિલાઓ સિંગલ મહિલાઓની સરખામણીમાં વધુ આત્મવિશ્વાસુ હોય છે, એ કારણે તે પુરુષને પ્રભાવિત કરી શકે છે. અને પુરુષોમાં જાણે અજાણે ન ઇચ્છતા હોવા છતાં પણ પોતાના પ્રત્યે એટ્રેકશન ઉભું કરી દે છે. પરણિત મહિલાઓ પુરુષની સાઈક્લોજીને સારી રીતે સમજી શકે છે, અને તેમની લાગણીશીલ જરૂરિયાતોના હિસાબે કામ કરે છે.

એ કારણે કોઈ પણ પરણિત મહિલા બીજાને પોતાની તરફ જલ્દી આકર્ષિત કરી લે છે. પરંતુ શું તમને ખબર છે એક્સ્ટ્રા મેરિટલ અફેયરની બાબતમાં પુરુષ જ નહિ પરંતુ મહિલાઓ પણ આ બધામાં પાછળ નથી. હાલના સમયમાં તમે પણ કોઈપણ દિવસે સમાચારો કે ટીવી ઉપર એક્સ્ટ્રા મેરિટલ અફેયરના સમાચારો ઘણા સાંભળતા હશો. જયારે કોઈ કુંવારા છોકરા કે છોકરી કોઈ પરણિત તરફ આકર્ષિત થઇ જાય છે, તો એમને થોડી વાતોને ધ્યાનમાં જરૂર રાખવી જોઈએ.

તો આવો જાણીએ કઈ કઈ છે તે વાતો :

સૌથી પહેલા તો જયારે પણ તમે કોઈ પરણિત મહિલા તરફ આકર્ષિત થઇ જાવ છો, તો તેણે પોતાનું ડગલું આગળ વધારતા પહેલા ૧૦ વખત વિચારવું જોઈએ. એની પાછળનું કારણ એ છે કે આવા પ્રકારના સંબંધોનું કોઈ ભવિષ્ય નથી હોતું.

અને એક વાતનું ખાસ ધ્યાન રાખશો કે જો તમે આ પ્રકારની મહિલાના પ્રેમમાં પડી જાવ છો, તો એ સંબંધ માંથી બહાર નીકળવું ઘણું મુશ્કેલ બની જાય છે. પરંતુ એ ઉપરાંત તમે ધ્યાન રાખો કે આ સંબંધમાં શારીરિક સંબંધ બનાવવાના સપના ન રાખો. કારણ કે તેનાથી સંબંધ ઘણા મજબુત બની જાય છે, અને પછી જુદું થવું ઘણું જ મુશ્કેલ બની જાય છે.

ઘણા કિસ્સાઓમાં એવું પણ થાય છે કે એક જ જગ્યાએ એક સાથે કામ કરતા સમયે છોકરાઓ પોતાની ક્લીન્ગ્સ તરફ આકર્ષિત થઇ જાય છે, ભલે તે કુંવારી હોય કે પછી પરણિત. પરંતુ તેને તે નથી ખબર હોતી કે તેનું આ પગલું તેને ક્યાં સ્થાન ઉપર ઉભો કરી શકે છે. કેમ કે આગળ જઈને આ સંબંધમાં લગ્નની કોઈ શક્યતા નથી હોતી.

તેમજ ક્યારેય પણ કોઈ પણ પરણિત મહિલા સાથે સંબંધ બાંધતા પહેલા પોતાના મનને પૂરી રીતે સંભાળીને રાખવું જોઈએ. અને તેની પાસેથી એ આશા ન રાખવી જોઈએ, કે તે પોતાના પતી અને ઘર પરિવારને છોડીને તમારી પાસે આવી જાય. આવી મહિલાઓ ક્યારે પણ તમને એમના જીવનમાંથી દુર થવા માટે કહી શકે છે.