હે ભગવાન, તમે જેને નાનો મોટો કલાકાર સમજતા હતા એ તો બચ્ચન પરિવારનો જમાઈ છે

0
8242

અરે બાપરે, જેને તમે નાનો કલાકાર સમજતા હતા તે તો છે બચ્ચન પરિવારનો જમાઈ, જાણો કોણ છે એ

બોલીવુડની દુનિયા ઘણી વિચિત્ર દુનિયા છે. અહી જે દેખાય છે એવું હોય જ એ જરૂરી નથી. ઘણીવાર આપણે જેને સામાન્ય વ્યક્તિ સમજી લઈએ છીએ તે કોઈ મોટી હસ્તી નીકળે છે. આજે અમે તમને એક એવા જ વ્યક્તિ વિષે જણાવવાં જઈ રહ્યા છીએ. મિત્રો બોલીવુડની દુનિયામાં આમતો દરેક દિવસે કંઈક નવું જરૂર થાય છે, પણ અમુક સમાચાર તમને ચોંકાવી દે છે. એવા જ એક સમાચાર અમે તમારા માટે લઈને આવ્યા છીએ જે જાણ્યા પછી તમે પણ ચોંકી ઉઠશો.

તો મિત્રો આજે આપણે વાત કરીશું બચ્ચન કુટુંબના જમાઈ વિષે, જેને ઘણા ઓછા લોકો જાણતા હશે. કારણ કે તે અમિતાભ, જયા અને એશ્વર્યા જેટલા પ્રસિદ્ધ નથી. આમ તો ફિલ્મી દુનિયામાં નવા નવા કલાકારો સામે આવતા રહે છે, જેમાં કોઈ સફળ થઇ જાય છે તો ઘણા નિષ્ફળ થાય છે.

તો આવો જાણીએ કે અમારા આ રીપોર્ટમાં શું ખાસ છે?

ઘણીવાર બોલીવુડની દુનિયા માંથી અમુક એવા સમાચાર આપણી સામે આવે છે, જેના વિષે આપણને કાનોકાન જાણ થતી નથી. એવા ન જાણે કેટલા કલાકાર હોય છે, જો કે અહિયાં સ્ટાર બનતા પહેલા જ નિષ્ફળ થઇ જાય છે, પણ તેમના સંબંધો કોઈ એવા કુટુંબ સાથે હોય છે. જેના વિષે દરેક જાણવા માંગે છે. જી હા, અમે વાત કરી રહ્યા છીએ બચ્ચન કુટુંબની, જેની છીંક ખાવી પણ એક સમાચાર બની જાય છે, તો એવામાં આટલી મોટી વાત છુપાયેલી કેમ રહી?

આજ સુધી લોકો જેને નાના મોટા કલાકાર સમજતા હતા, પણ હવે તેને લઈને એક મોટો ખુલાસો થયો છે. આમ તો આ કલાકારે પડદા ઉપર કાંઈ ખાસ કમાલ નથી કરી. પણ તેમના વિષે હવે જે ખુલાસો થયો છે, તે ચોંકાવનારો છે. આ ખુલાસો બચ્ચન કુટુંબ સાથે જોડાયેલો છે. બચ્ચન કુટુંબ સાથે આ નાના મોટા કલાકારનો ગાઢ સંબંધ છે. તો આવો જાણીએ કે છેવટે તે કોણ કલાકાર છે, જેનો સંબંધ બચ્ચન કુટુંબ સાથે છે?

અમે જે કલાકારની વાત કરી રહ્યા છે એ ફિલ્મોમાં ભલે કાંઈક વિશેષ ન ચાલ્યો હોય, પણ સામાન્ય જીવનમાં એનું નસીબ ઘણું ચમકેલું છે. જી હા, અમે વાત કરી રહ્યા છીએ બોલીવુડ અભિનેતા કુણાલ કપૂરની. કુણાલ કપૂર બચ્ચન કુટુંબના જમાઈ છે. હવે બચ્ચન કુટુંબનો કોઈ જમાઈ હોય, તેમના કદનો અંદાઝો તો તમે માત્ર બચ્ચનના નામથી જ લગાવી શકો છો. કુણાલ કપૂર અમિતાભ બચ્ચનના ભાઈના જમાઈ છે, તેઓ ઘણી વખત બચ્ચન કુટુંબ સાથે જોવા મળ્યા છે.

કુણાલ કપૂર મહાનાયક અમિતાભ બચ્ચનના ભાઈ અજીતાભ બચ્ચનની દીકરીના પતિ છે. કુણાલનું ફિલ્મી કેરિયર ઘણું નાનું હતું, પણ તેમણે “રંગ દે બસંતી” જેવી ફિલ્મોમાં કામ કરીને લોકોના દિલમાં રાજ કર્યુ હતું. પણ પછી કંઈક વધારે કમાલ દેખાડી ન શક્યા. પણ જવા દો, કુણાલ કપૂર બચ્ચન કુટુંબના જમાઈ છે, તેવામાં તમે તેને માત્ર નાના મોટા કલાકાર તરીકે જાણતા હતા, તો હવે તેને બચ્ચન કુટુંબના જમાઈ તરીકે ઓળખો.