સવાર-સાંજ મહિલાના આ અંગને અડવાથી મળે છે મહાપુણ્ય, હમેશા માટે જાગી જશે તમારું સૂતેલુ નસીબ

0
10329

હિંદુ ધર્મમાં સ્ત્રીનું ઘણું મહત્વનું સ્થાન હોય છે. અને એ વાત તો તમને બધાને ખબર જ હશે કે હિંદુ ધર્મમાં સ્ત્રીને દેવીનું સ્થાન આપવામાં આવ્યું છે. દરેક શાસ્ત્રોમાં હંમેશા સ્ત્રીનું સન્માન કરવાની વાત જણાવવામાં આવી છે. કહેવામાં આવે છે કે જે વ્યક્તિ સાચા મનથી સ્ત્રીનું સન્માન કરે છે, તેમને જીવનમાં તમામ સુખ મળી જાય છે. તેની સાથે જ સ્ત્રીની એક વસ્તુને સ્પર્શ કરવાથી જીવનમાં ઘણા સુખોની પ્રાપ્તિ થાય છે અને જીવનમાં સફળતા મળે છે.

તમારા મનમાં પ્રશ્ન થઈ રહ્યો હશે કે, કઈ એવી વસ્તુ છે જે આવા સારા ફળ આપે છે. તો આજે અમે તમને એના વિષે જણાવીશું. મિત્રો એવું કહેવામાં આવે છે કે, સ્ત્રી જીવનમાં આપણી સાથે ઘણા રૂપમાં રહે છે. એક સ્ત્રી માં હોય છે, દાદી પણ હોય છે, બહેન હોય છે, પત્ની પણ હોય છે, અને તેની સાથે તે દીકરી બનીને પણ પુરુષના જીવનમાં ખુશીઓ લાવે છે.

એ વાત આપણે બધા સારી રીત જાણીએ અને માનીએ છીએ કે સ્ત્રી વગર પુરુષનું અસ્તિત્વ શક્ય નથી. અને એક સ્ત્રી જ પુરુષના તમામ સુખમાં અને દુ:ખમાં તેનો સાથ નિભાવે છે. તેની સાથે સ્ત્રી તમામ દુ:ખને ઘણી સરળતાથી સહન કરી લે છે, અને ઉફ પણ નથી કરતી.

તે સ્ત્રી જ છે જે વિકટમાં વિકટ પરિસ્થિતિથી પણ ડરતી નથી, અને પોતાના બાળકને સારા સંસ્કાર પણ આપે છે. તેની સાથે જ વંશને આગળ વધારવા વાળી પણ સ્ત્રી જ હોય છે. પરંતુ શું તમને ખબર છે કે મહિલાઓના પગમાં ઘણું મોટું રહસ્ય છુપાયેલું હોય છે, અને તેનાથી પુણ્ય મળે છે.

એવું કહેવામાં આવે છે મહિલાના ચરણના સ્પર્શ માત્રથી તમામ જન્મોના પુણ્ય મળી જાય છે. અને મહિલાના ચરણ સ્પર્શ કરવાંથી વ્યક્તિને મોટામાં મોટી સફળતા સરળતાથી મળી જાય છે. કહેવામાં આવે છે કે સ્ત્રીઓના ચરણ સ્પર્શથી આશીર્વાદ મળે છે, જેનાથી જીવનની નિરાશાનો અંત થાય છે, જીવનમાં સકારાત્મક ઉર્જા ઉત્પન થઇ જાય છે.

સ્ત્રીનું સમ્માન કરવું આપણા દરેકની ફરજ છે. જે ઘરમાં સ્ત્રીનું અપમાન થતું હોય તો ત્યાં ભગવાન ક્યારેય વાસ નથી કરતા. સ્ત્રીનું અપમાન કરવું એ ઘણું મોટું પાપ છે. આપણે દરેક સ્ત્રીને સમ્માનની દ્રષ્ટીએ જોવી જોઈએ.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.