અહી કરવો ફ્રી માં કેન્સરનો ઈલાજ, દર મહિને કેન્સરના દર્દી માટે તમે કેન્સરની કીટ લઇ જય શકો છો મફત

0
13523

જે કોઈ પણ વાચક મિત્રો કે એમના મિત્ર, પરિવારના સભ્યો કે પછી પાડોશીઓને કેન્સરની બીમારી છે, તો તેઓ રાજસ્થાનમાં આવેલા શ્રી નવગ્રહ આશ્રમ સેવા સંસ્થાનમાં જઈને ફ્રી માં ઈલાજ કરાવી શકે છે. શ્રી નવગ્રહ આશ્રમ સેવા સંસ્થાન. અમારો ધ્યેય કેન્સર મુક્ત ભારત, કેન્સર મુક્ત વિશ્વ.

મિત્રો તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ સંસ્થા કેન્સરના દર્દીનો મફતમાં ઈલાજ કરે છે. હાં, આ વાત સત્ય છે. અહી હજારો લોકો પોતાનો ઈલાજ કરાવવા આવે છે. આખા દેશના ખૂણે ખૂણા માંથી લોકો અહી પોતાનો ઈલાજ કરાવવા આવે છે. એનઆરઆઈ લોકો પણ અહી પોતાનો ઈલાજ કરાવવા આવી રહ્યા છે. આ આશ્રમ પરથી મહીને ૧૦ હજાર જેટલા લોકો આશરે ૧૫૦૦ રૂપિયા જેટલી કિંમતની કેન્સરના ઈલાજ માટેની કીટ મફતમાં લઈને જાય છે અને ઘરમાં જેને કેન્સર હોય એનો ઈલાજ કરે છે. તેમજ અહીંથી સારવાર લઈને પોતાને સ્વસ્થ અનુભવવા વાળા ઘણા લોકો અહી સેવા કરવા માટે પણ આવે છે.

આ આશ્રમનું એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર નીચે જણાવ્યો છે. તેના મારફતે તમે એમનો સંપર્ક કરી શકો છો. આ લેખમાં આ આશ્રમમાં આયુર્વેદિક દવા લીધેલા લોકોના અનુભવના પણ વિડીયો મુકેલા છે તે નીચે દેખાશે.

નામ : શ્રી નવગ્રહ આશ્રમ સેવા સંસ્થાન. (Shri Navgrah Ashram)

સરનામું : મોટી બોરનો ખેરો, રાઇલ, ભીલવાડા, રાજસ્થાન. 311026. {Moti Bor ka Kheara, Raila, Bhilwara (Raj.)}

વધુ માહિતી માટે ફોન કરો 76655 55755 , 70230 62755 (7 AM TO 7 PM )

ઉપર જણાવેલા મોબાઈલ નંબર શ્રી નવગ્રહ આશ્રમના છે. મફતમાં કેન્સરના ઈલાજ માટે ઉપર જણાવેલા નંબર પર સંપર્ક કરવો.

ખાસ નોંધ :

1. નવગ્રહ આશ્રમપર દવાઓ ફક્ત રવિવારે જ આપવામાં આવે છે.

2. જો રોગી આવવાની સ્થિતિમાં હોય તો જ એને લઈને આવો, નહિ તો ઘરના સભ્ય આવી શકે છે, પણ રોગીને તકલીફ ન આપશો.

3. વધારે જાણકારી માટે તમે 76655 55755 , 70230 62755 પર સવારે 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી ફોન કરો.

4. નવગ્રહ આશ્રમમાં બીજી ઘણી બધી બીમારીઓ જેવી કે પેટની સમસ્યા, ગઠિયા, લિવર સંબંધિત બીમારીઓ, શુગર – કિડનીની બીમારીઓ (ડાયાબિટીસ), અસ્થમા (શ્વાસ), મસ્સા (પાઈલ્સ), પેરાલીસિસ (લકવો), મીર્ગી, ગાંડપણ, થાયરોઇડ વગેરે બધી બીમારીઓનો ઉપચાર આયુર્વેદિક પદ્ધતિથી કરવામાં આવે છે. (કેન્સરની કીટ ફ્રીમાં મળે છે એની અમને જાણકારી છે પરંતુ અન્ય રોગ માટેની દવા ફ્રી માં મળે છે કે નહિ અમે જાણતા નથી.)

આ આશ્રમમાં સારવાર કરાવી ચુકેલા દર્દીનો ફિડબેક વાળો વિડીયો અંતમાં છે. એને જોઇને તમે વધારે જાણકારી મેળવી શકશો.

ખાસ નોંધ : જો તમારે ફ્રી માં કેન્સરનો ઈલાજ કરાવવો છે, તો નવગ્રહ આશ્રમની માહિતી આ લેખમાં છે અને જે પ્રોડક્ટના ફોટા છે, તે ઓન્લી આયુર્વેદ કંપનીની આયુર્વેદિક કેન્સર માટે વપરાતી દવાઓના ફોટા છે, એમાં જે દવા જણાવી છે એની તમારે કિંમત ચૂકવવી પડશે એક રીતે એડ જ છે. તમે ઈચ્છો તો તે પણ વાપરી શકો છો. એની પણ અસર તમને ચોક્કસ દેખાશે.

નીચેનો આર્ટીકલ રાજીવ દિક્ષિતનો કેન્સર વિશેનો છે.

આજકાલ કેન્સર આપણા દેશમાં ખુબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. અને એક સર્વે અનુસાર દર વર્ષે લગભગ વીસ લાખ લોકો કેન્સરથી મૃત્યુ પામે છે. અને દર વર્ષે નવા કેસો આવી રહ્યા છે એ તો અલગ. અને બધા ડોકટરોએ હાથ ઊંચા કરી લીધા છે. રાજીવભાઈની એક નાની એવી વિનંતી યાદ રાખવાની છે કે… “કેન્સરના પેશન્ટ કેન્સરથી મરતા નથી. જે સારવાર તેમને આપવામાં આવે છે તેનાથી મૃત્યુ સૌથી વધુ થતા હોય છે.” એટલે કે કેન્સરથી વધુ ખતરનાક કેન્સરની સારવાર છે.

પણ તમે જાણો છો કે એ સારવાર કેવી છે? તમે સૌ જાણો છો કેમો થેરાપી આપી દીધી, રેડિયો થેરાપી આપી દીધી, કોબાલ્ટ થેરાપી આપી દીધી. તેમાં શું હોય છે કે શરીરની જે પ્રતિકારક શક્તિ છે, તે એકદમ નાશ પામે છે. જયારે કેમો થેરાપી આપવામાં આવે છે તો ડોક્ટર એવું કહે છે કે અમે કેન્સરના સેલને મારવા માંગીએ છીએ. પરંતુ થાય છે શું? શરીરના સારા સેલ પણ તેની સાથે મારતા હોય છે. ડોક્ટર તમને ભૂલ ભુલામણીમાં રાખે છે કે હવે તમને ૬ મહિનામાં સારું થઇ જશે, ૮ મહિનામાં સારું થઇ જશે, પરંતુ છેલ્લે તે વ્યક્તિ મરી જાય છે. તમારા ઘર પરિવારમાં જો કોઈને કેન્સર થયું હોય તો વધુ ખર્ચ ન કરશો. કેમ કે જે ખર્ચ તમે કરશો તેનાથી દર્દીનું તો ભલું નથી થવાનું તેને એટલી પીડા થશે કે તમે તેની કલ્પના પણ નહી કરી શકો.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે હકીકત હોસ્પિટલોમાં કેન્સરના નિદાન માટે જે ઇન્જેક્શન આપવામાં આવે છે, જે ટેબ્લેટસ દર્દીને ખવડાવવામાં આવે છે, તેમજ જે કેમો થેરાપી આપવામાં આવે છે, તેનાથી બધા વાળ ઉતરી જાય છે, આંખની ભ્રમરના વાળ પણ ઉતરી જાય છે. અને ચહેરો એટલો ભયંકર લાગે છે કે ઓળખી પણ નથી શકતા કે આ આપણો માણસ છે? આટલી પીડા શા માટે આપો છો? ફક્ત એટલા માટે કે તમને એક અહંકાર છે કે તમારી પાસે ઘણા પૈસા છે, તો સારવાર કરાવીને જ રહીશ. તમે તમારી અડોસ પડોસની વાતોને વધુ ન સાંભળવી. કેમ કે આજકાલ આપણા સબંધી ખુબ જ લાગણી વ્યક્ત કરે છે.

જો તમે ધ્યાન આપ્યું હોય, તો જયારે ઘરમાં કોઈને ગંભીર બીમારી થઇ જાય તો સબંધીઓ પહેલા તો સારું કહે છે, પછી કહે છે “અરે All india નથી લઇ જઈ રહ્યા? PGO નથી લઇ જઈ રહ્યા? Tata institute મુંબઈ નથી લઇ જઈ રહ્યા? તમે કહેશો નથી લઇ જઈ રહ્યો. હું મારા ઘરમાં જ સારવાર…. અરે તમે ઘણા કંજૂસ માણસ છો. બાપ માટે આટલું પણ નથી કરી શકતા. માં માટે આટલું પણ નથી કરી શકતા.” આ ખુબ જ ખતરનાક લોકો હોય છે.

આપણા ઘણા સંબંધીઓ ઘણી વખત Lnnocently બની જાય છે, તેને નોલેજ કઈ જ નથી. વગર નોલેજનાં તે સજેશન ઉપર સજેશન આપતા જઈએ છીએ અને ઘણી વાર સારું એવું ભણેલા ગણેલા લોકો તેમાં ફસાઈ જાય છે, અને રોગીને તો ગુમાવે જ છે અને પૈસા પણ જાય છે. તો પછી આ બધું છોડો અને આપણું પ્રાચીન અને અસરદાર આયુર્વેદ અપનાવો. અમે તમારા માટે થોડા ઘરેલું ઉપચાર લઈને આવ્યા છીએ, જે તમે અપનાવી શકો છો, અને કેન્સરનું નિદાન ઘરે કરી શકો છો, સંપૂર્ણ આયુર્વેદિક રીતે. તો આવો તમને એના વિષે જણાવીએ.

કેન્સર માટે એક સરળ ઘરેલું ઉપાય છે હળદળનો. તમને ખબર ન હોય તો જણાવી દઈએ કે હળદળમાં કેન્સર સામે લડવાની શક્તિ રહેલી છે. હળદળમાં એક તત્વ મળી આવે છે. જેને કર્ક્યુમીન કહેવામાં આવે છે. જે કેન્સરને રોકવામાં રામબાણ છે. જો તમને કેન્સરની બીક છે કે શરૂઆત પણ થઇ ગઈ છે તો તમે ગભરાશો નહી, તને નિયમિત હળદળનું સેવન તમારા ભોજન સાથે કરો. ૯૦% દર્દી કેન્સરથી નથી મરતા પરંતુ તેના ઈલાજથી મરી જાય છે. તે એક આશ્ચર્યજનક સત્ય છે. જો કોઈ દર્દીએ પોતાનો કીમો કરાવવાનું શરુ કરી દીધું છે, તો પછી તેનું નોર્મલ થવું ખુબ જ મુશ્કેલ બની જાય છે. અને તેની ઉપર ફરી વખત પ્રયોગ ન કરો. રાજીવભાઈએ આવા ઘણા દર્દીઓને સારા કર્યા છે જેમને કેન્સર હતું. અને તેમણે જે દેશી ઈલાજ અપનાવ્યો હતો તે એ હતો ભારતીય ગૌમૂત્ર, હળદળ અને પુનર્નવા. જો તમે કે કોઈ અન્યને આવી કોઈ ફરિયાદ છે. તો તમે પણ ઘરેલું નુસખાથી સ્વસ્થ થઇ શકો છો.

કેન્સર સામે લડવા અને એના કોષોને આગળ વધતા અટકાવવા તેમજ ધીમે ધીમે તેને નાબુદ કરવાં ગૌમૂત્ર ઉપયોગી સાબિત થાય છે. તમારી આસપાસમાં કે ગૌશાળામાં દેશી ગાય મળી રહેશે. એ ગાયો માંથી વિશેષ કાળી ગાય હોય છે. અને તે ધ્યાન રાખશો કે ગાય ગર્ભવતી ન હોય તો સારું ગણાય. તમે તો ગાયનું મૂત્ર લઇ લો. જે અત્યારે નાનું વાછરડું છે. હવે આ એક ગ્લાસ ગૌમૂત્રમાં ૧ ચમચી હળદર નાખીને તેને ધીમા તાપે ૧૦ મિનીટ સુધી ઉકાળો, ઉકળી ગયા પછી તમે તેને રૂમના વાતાવરણમાં ઠંડુ કરી લો, બસ દવા તૈયાર. હવે એને ગાળીને તમે કોઈ કાચની બોટલમાં ભરીને મૂકી દો. હવે તેને રોજ સવારે ખાલી પેટ અને રાત્રે સુતા સમયે સાવ છેલ્લે અને દિવસમાં ઓછામાં ઓછું ૩ વાર ૧૦-૧૦ મિલી લેવું. અને સમયાન્તરે તપાસ કરાવતા રહો તમે જોશો કે તમારી કેન્સરની બીમારી ચમત્કાર રીતે સારી થઇ રહી છે.

ખાસ નોંધ : હળદળ અને ગૌમુત્ર વાળો ઉપાય ઘરેલું છે, એને તમારે જાતે ઘરે જ કરવાનો છે.

ફિડબેકનો વિડીયો :

સંપર્ક – Shri Navgrah Ashram, Moti Bor Kheara Near Raila (Bhilwara)- Rajasthan 311026.
COMPILERS- Hansraj choudhary, Mob-7665555755, 9829255566, 7665555755.

ખાસ નોંધ : જો તમારે ફ્રી માં કેન્સરનો ઈલાજ કરાવવો છે, તો નવગ્રહ આશ્રમની માહિતી આ લેખમાં છે અને જે પ્રોડક્ટના ફોટા છે, તે ઓન્લી આયુર્વેદ કંપનીની આયુર્વેદિક કેન્સર માટે વપરાતી દવાઓના ફોટા છે, એમાં જે દવા જણાવી છે એની તમારે કિંમત ચૂકવવી પડશે એક રીતે એડ જ છે. તમે ઈચ્છો તો તે પણ વાપરી શકો છો. એની પણ અસર તમને ચોક્કસ દેખાશે.

જો તમે નવગ્રહ આશ્રમની મુલાકાત લીધી હોય તો તમારો અનુભવ કોમેન્ટમાં ખાસ લખજો.