ડૉ. સ્વપ્નિલ કરે છે મફતમાં કેન્સરનો સંપૂર્ણ ઈલાજ, ક્લિક કરીને જાણો તેમનો ફોન નંબર અને ઈમેલ એડ્રેસ.

0
6872

મિત્રો આજના સમયમાં આપણે ઘણી બધી ગંભીર અને જીવલેણ બીમારીઓનો શિકાર બનીએ છીએ. એમાંથી એક છે કેન્સર. આજનો સમય એવો છે કે જેમાં ઘણા લોકો પોતાનું કર્તવ્ય ભૂલી જાય છે, અને ભ્રસ્ત બની જાય છે. આજના સમયમાં ડોકટરો ઉપર દર્દીઓને લૂટવાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે. પણ એ બધા વચ્ચે એક ડોક્ટર એવા છે જે મફતમાં કેન્સરનો ઈલાજ કરી રહ્યા છે. એ ડોક્ટરનું નામ છે સ્વપ્નિલ માને. સમજો કે તે એક કેન્સર નિષ્ણાંત છે અને ગરીબો માટે કેન્સરનો મફતમાં ઈલાજ કરી રહ્યા છે. thebetterindiaડોટcom મુજબ આ ડોક્ટર મહારાષ્ટ્રના ગામોમાં જઈને લોકોને કેન્સર પ્રત્યે જાગૃત કરે છે અને તેમની મફતમાં તપાસ કરે છે.

તમને જણાવી દઈએ કે આ દુનિયામાં એવા ઘણા લોકો છે જે કેન્સર જેવી ગંભીર બીમારીનો ભોગ બની ગયા છે અને રોજ થોડા નવા કેસ એમાં ઉમેરાતા જઈ રહ્યા છે. હવે એ તો લગભગ બધા જાણે જ છે કે કેન્સર કેટલી ગંભીર બીમારી છે. જો એક વખત કોઈ વ્યક્તિને કેન્સર થઈ જાય તો તેનું બચવું ઘણું જ મુશ્કેલ બની જાય છે. પણ જો આ ભયંકર બીમારી વિષે વ્યક્તિને ઘણા સમય પહેલા ખબર પડી જાય તો આ બીમારીથી એનો જીવ બચાવી શકાય છે. એટલે કે આપણે જો સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો સમય પહેલા આ બીમારીનો ઈલાજ થઈ જાય તો આ બીમારીને હરાવી શકાય છે.

અમે જે ડોક્ટરની વાત કરી રહ્યા છીએ એ ડોક્ટર જે કોઈ પણ દર્દીને કેન્સર હોય છે, તો તેનો પોતાની હોસ્પિટલમાં મફત ઈલાજ પણ કરે છે. ડૉ. માનેએ જણાવ્યું કે તેમણે ૯ વર્ષમાં ૨૫ કેન્સર જાગૃત કેમ્પ અને ૨૯ કેન્સર શોધક કેમ્પનું આયોજન કર્યુ છે. તમને જણાવી દઈએ કે ડૉ. માને એક કેન્સર નિષ્ણાંત છે. મહારાષ્ટ્રના અહમદનગરમાં આ ડોક્ટર પોતાની હોસ્પિટલ ચલાવી રહ્યા છે.

એમની આ હોસ્પિટલમાં ૨૫ મોટા બેડ છે અને ત્યાં કેન્સરનો ફ્રી માં ઈલાજ થાય છે. ડૉ. માનેએ આગળ જણાવ્યું કે, તેમના કેમ્પોમાં અત્યાર સુધીમાં  ૧૧૨૦ દર્દીઓનું કેન્સર સારું થયું છે અને આ બધાને છેલ્લા સ્ટેજના કેન્સર હતા. ડૉ. સ્વપ્નિલ અને એમની ટીમ-ફાઉંડેશન આ બધાને પોતાની હોસ્પિટલ લાવ્યા હતા અને એ દરેકના મફતમાં ઈલાજ ર્ક્યા હતા.

ડૉ. માને ગામમાં જઈને લોકોને કેન્સર પ્રત્યે જાગૃત કરે છે, અને એમને કોઈ કેન્સરના દર્દી મળી જાય તો તેનો ઈલાજ મફતમાં કરી આપે છે. ડોક્ટરનું કહેવું છે કે હાલમાં સૌથી વધુ લોકો કેન્સરની બીમારીથી મરી રહ્યા છે. ભારતમાં દરરોજ લગભગ ૧૩૦૦ લોકોને કેન્સરની જાણ થાય છે. જેમાંથી ૮૦ ટકા લોકો ઈલાજના અભાવને કારણે ન મરી જાય છે. એમણે કહ્યું છે કે જે લોકો પાસે પૈસા નથી તે અમારી પાસે આવી શકે છે, તેનો સંપૂર્ણ ઈલાજ મફતમાં કરવામાં આવશે. ડોક્ટર સ્વપ્નિલ સાથે તમે આ સરનામાં ઉપર સંપર્ક કરી શકો છો.

Dr. Swapnil Mane.

President

Name of NGO: Dr. mane Medicial Foundation and Research Center.

mobile : (+૯૧) ૭૪૯૮૧૩૬૭૦૧ (+91-7498136701)

Email : drswapnil117@yahooડોટcom

india.

તમને જણાવી દઈએ કે જે લોકો સ્વસ્થ છે તે પણ દરરોજ લગભગ ૨૦ મિનીટ સુધી કપાલ ભાતી કરવાથી પોતાના શરીરને આ રોગથી સુરક્ષિત રાખી શકે છે. આમ પણ કપાલ ભાતી કરવું આરોગ્ય માટે પણ ઘણું ફાયદાકારક હોય છે. તે ઉપરાંત ધુમ્રપાન ક્યારે પણ કરવું જોઈએ નહિ. ધુમ્રપાન કરવાથી જે ખરાબ ધુમાડો તમારી અંદર જાય છે, તે પણ કેન્સર થવાનું એક મોટું કારણ છે. એટલા માટે અમારી વિનંતી છે કે ધુમ્રપાન કરવાથી દુર રહો.

તેમજ રીફાઈંડ તેલમાં બનેલા કોઈપણ પદાર્થ ન ખાવા જોઈએ. રીફાઈંડ તેલમાં બનેલી વસ્તુના સેવન કરવાથી જ કેન્સર અને હાર્ટ એટેક જેવી સમસ્યા થાય છે. તેની જગ્યાએ તમે દેશી ઘી, નારીયેલ તેલ અને સરસીયા કે મગફળીનું તેલ પણ ઉપયોગ કરી શકો છો. જો તમારા આરોગ્ય માટે પણ ઘણું ફાયદાકારક હોય છે. એટલા માટે જો બની શકે તો રીફાઈંડ તેલથી દુર રહેવાનો પ્રયાસ કરો.