દેશના મોટા ક્રિકેટર સાથે રૂમમાં કપડાં વિના પકડાઈ ગઈ હતી નૂરજહાં, 13 છોકરાઓ સાથે હતું અફેયર.

0
1178

પાકિસાનની સૌથી પ્રખ્યાત સિંગર રહેલ નૂરજહાંએ દુનિયાથી અલવિદા કરવાને 18 વર્ષ વીતી ચુક્યા છે. 21 સપ્ટેમ્બર 1926માં જન્મેલ નૂરજહાંનું અસલી નામ અલ્લાહ રાખી વસાઈ હતું. 1930 થી 1990 સુધી એટલે 7 દશાજ સુધી પોતાની જાદુઈ અવાજથી દર્શકોનું દિલ જીતવા વાળી નૂરજહાંને મલ્લિકા-એ-તરન્નુમનું પુરસ્કાર પાકિસ્તાનમાં મળ્યું હતું.

બીબીસીના એક લેખ મુજબ ફરીદા ખાનમ જે એક નૂરજહાંની મિત્ર હતી અને નૂરજહાંની કાર જયારે છોકરાઓની સામેથી જતી હતી, તો ધીમી થઇ જતી હતી જેથી આ બંને પ્રખ્યાત ગાયિકાઓ તે યુવાન છોકરાઓને જોઈ શકે. ગીત રેકોર્ડ કરતા સમય નૂરજહાં તેને પોતાનું દિલ, આત્મા અને મગજ બધું આપી દેતી હતી જેથી ગીત હિટ જાય.

તે જે બ્લાઉસ પહેરતી હતી તેનો ગળો ખુબ ડીપ હતું અને કમરથી પણ તેનો બધો હિસ્સો પાછળ બેથેલ માણસને સારી રીતે જોઈ શકતા હતા.તે લગભગ દોઢ વાગ્યાની આસપાસ રિકોર્ડિંગ શરુ કરતી હતી પરંતુ કલાકની અંદર તેના પીઠ પર પરસેવાની ટીપા દેખાવવાના શરુ થઇ જાય છે. રિકોર્ડિંગ પુરૂ થાય ત્યાં સુધી તે પુરી રીતે પરસેવાથી ભીંજાઈ જાય છે.

નૂરજહાંએ મહાન બનવા માટે ખુબ જ મહેનત કરી હતી અને પોતાની શરતો પર જીવન વિતાવ્યા કરતી હતી. તેના જીવનમાં સારો સમય પણ આવ્યો અને ખરાબ પણ, તેમને લગ્ન કર્યા છૂટાછેડા આપ્યા, પ્રેમ સંબંધ બનાવ્યા, નામ કમાવ્યુ અને પોતાના જીવનના અંતિમ ક્ષણમાં ખુબ જ તકલીગો પણ સહન કરી છે.

એક વખત પાકિસ્તાનના એક નામી માણસ રાજા તજમ્મુલ હુસૈને તેને હિંમત કરીને પૂછ્યું કે “તમારા કેટલા આશિક રહ્યા હજુ સુધી? આજે આ સત્ય પણ જણાવી ડો” તજમ્મૂલે જોર આપ્યો તેમને ગણવાનું શરુ કરી દીધું. થોડા સમય પછી તેમને તજબ્બુલને પૂછતું ” કેટલા થયા હજુ સુધી?” તજમ્મૂલે થોડોક્સ સમયમાં જવાબ આપ્યો કે હજુ સુધી 16 નૂરજહાર પંજાબી ક્લાસિક ટિપ્પણી કરી : “હાય અલ્લાહ, ના-ના કરદીયા વી 16 હો ગઈ ને!”

નૂરજહાં અને નજર મોહમ્મદનો કિસ્સો આજે પણ પ્રખ્યાત છે. કહેવામાં આવે છે કે પાકિસ્તાન ટેસ્ટ ક્રિકેટર નજર મોહંમદના ટેસ્ટ કરિયર સમયથી પહેલા નૂરજહાંના કારણે ખત્મ થઇ ગયું. હકીકતમાં નૂરજહાંને પુરુષ ખુબ પસંદ હતા. કહેવામાં આવે છે એક વખત તેને અને નજર મોહમ્મદને તેના પિતાએ એક રૂમમાં રંગે હાથ પકડી લીધું હતું. નજરે પહેલા માળની બારીથી નીચે કૂદકો મારી દીધો, જેના કારણે તેનો હાથ તુટી ગયો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.