કેન્સર માટે સરળ ઘરઘથ્થુ ઈલાજ, જો તમારા ઘરમાં કોઈને કેન્સર છે તો આજથી જ શરુ કરાવી દો આ ઈલાજ

0
5622

સમયની સાથે સાથે ઘણી બધી પહેલા ન જોયેલી બીમારીઓ સામે આવી રહી છે, અને અમુક બીમારીઓએ પહેલા કરતા ઘણું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. એમાંની જ એક બીમારી કે કેન્સર. આપણા દેશમાં કેન્સર એક એવી જીવલેણ બિમારી બની ગઈ છે, જે ખુબ જ ઝડપથી વ્યાપી રહી છે. આ જીવલેણ બિમારીને કારણે વીસ લાખથી વધુ લોકો મૃત્યુ પામે છે, અને આ આંકડામાં દર વર્ષે વધારો થતો જઈ રહ્યો છે. પણ શું તમે જાણો છો કે કેન્સરની બિમારીથી આ લોકો મૃત્યુ નથી પામતા પરંતુ જે સારવાર આપવામાં આવે છે તેના દ્વારા મૃત્યુ પામે છે.

જણાવી દઈએ કે આ જીવલેણ રોગ કરતા તેની સારવાર વધુ ખતરનાક હોય છે. તમે કેમોથેરાપી અને કોબાલ્ટ થેરાપી નામ સાંભળ્યા હશે. આ કેન્સરના રોગના નિદાન માટે આપવામાં આવે છે. પણ જણાવી દઈએ કે એનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ નષ્ટ થાય છે. આ બધી થેરાપીઓ દ્વારા શરીરમાં રહેલા કેન્સરના સેલ્સને નષ્ટ કરવામા આવે છે. પરંતુ આ થેરાપીમાં માણસ પોતે જ નષ્ટ થઈ જાય છે.

આ સારવારો એટલી મોંઘી છે, કે તમે આ સારવારમાં તમારી બધી જ જીવનપુંજી ગુમાવી બેસો છો. આ ઉપરાંત ઘણાને માથા પર દેવું પણ ચડી જાય છે. ડોક્ટર તમને ખોટા આશ્વાસન આપતા રહે છે કે તમે હમણા સારા થઈ જશો, હમણા ૬ મહિનામાં તમે સ્વસ્થ થઈ જશો. પણ તમને હકીકત જણાવીએ તો કેમોથેરાપી બાદ કોઈ ભાગ્યે જ બચી શક્યુ હશે.

તો મિત્રો, તમારા કોઈ સગા-વહાલા કેન્સરથી પીડિત હોય તો આ પ્રકારનો ખર્ચ કરશો નહિ. કારણ કે આ સારવારથી તમારા સ્વજન રીબાઈ-રીબાઈને મરે છે, તથા તમે પાયમાલ પણ થઈ શકો છો. ઉપરાંત શું તમે જાણો છો કે આ થેરાપી દરમિયાન જે ઈન્જેક્શન અને દવાઓ આપવામા આવે છે, તેનાથી માથાના વાળ ખરી જવા જેવી સમસ્યાઓ ઉદ્દભવે છે. શરીર એટલી ભયાનક પીડાઓ માંથી પસાર થાય છે કે જેનો આપણે અંદાજ પણ લગાવી શકીએ નહિ.

એટલા માટે આજે અમે તમને એક એવા ઘરગથ્થુ આયુર્વેદિક ઉપાય વિશે જણાવીશું જે કેન્સરને જડમુળથી દુર કરી આપશે. જો તમને તમારા શરીરમાં કેન્સરના લક્ષણો જણાય છે, તો જરા પણ ગભરાયા વિના આ નુસ્ખો અપનાવવાનો શરૂ કરો. નુસ્ખો આ મુજબ છે.

આ ઘરેલું ઉપચાર માટે તમને જોઇશે હળદળ અને ગૌ મુત્ર. જો તમે નિયમીત હળદર અને ગૌમુત્રનું સેવન કરશો તો તમને કેન્સરમાં અવશ્ય લાભ મળશે. તમારા ઘરની આજુ-બાજુ માંથી કાળી ગાયનું ગૌમુત્ર લઈ એને હળદરમાં મિક્સ કરી ગ્રહણ કરવુ લાભદાયી રહે છે. એક ગ્લાસ ગૌમૂત્ર માં એક ચમચી હળદર ઉમેરીને એને એક વાસણમાં ઉકાળી લો. આ મિશ્રણ ઉકળી જાય એટલે એને ઠંડુ થવા મુકી દો, અને ઠંડુ એટલુ કરવુ કે રૂમના તાપમાનને મેચ થઈ જાય.

આ મિશ્રણને ગળણી વડે ગાળીને કાચની બોટલમાં સંગ્રહ કરી લો, અને નિયમીત સવારે અને રાત્રે ૩ વખત ૧૦-૧૦ મી.લી. લેવું. સાથે જ ડોક્ટર પાસે તપાસ કરાવતા રહેવું જોઈએ જેથી તમને શરીરમાં થયેલો ફરક જોવા મળે. આ નુસ્ખો અવશ્ય તમારા જીવનમાં એક નવો યાદગાર વળાંક લાવશે અને ફરી તમે એક સ્વસ્થ જીવન જીવી શકશો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.