ફક્ત પોતાના મજા માટે છોકરા સાથે આવું કામ કરતી હતી આ મહિલા… રોજ એક છોકરાને બનાવતી શિકાર.

0
2128

એવું નથી ફક્ત આપણા દેશમાં જ ગુના થાય છે. બીજા પણ એવા દેશો છે જ્યાં એવા ભયંકર ગુનાઓ થાય છે જેના વિષે જાણીને આપણી પણ આત્મા કંપી જાય. આજે અમે તમારા માટે એવી જ ઘટના લઈને આવ્યા છીએ જેના વિષે જજાણીને તમે સ્તબ્ધ થઈ જશો.

મોસ્કોમાં આ લેડી સીરીયલ કિલર ભયનું બીજું નામ બની ગઈ છે. ૨૭ વર્ષની આ ભયાનક મહિલાને છોકરાઓનું લોહી વહાવીને ચરમસુખ એટલે સેકસ્યુઅલ લ્પઝરની અનુભૂતિ થાય છે. તે સીરીયલ કિલરના ભયની કહાની સાંભળીને તમે પણ ધ્રુજી ઉઠશો.

મોસ્કોની રહેવાસી એલેના લોબાચેવા વર્ષ ૧૯૯૮ માં આવેલી હોલીવુડ હોરર મુવી ‘Bride of Chucky’ થી ઘણી પ્રભાવિત હતી. આ ફિલ્મમાં એક એવી ભયાનક ઢીંગલીની કહાની દેખાડવામાં આવી હતી. જે એક પછી એક ઘણી હત્યાઓ કરી દે છે. એલેના એ પોતાના હાથ ઉપર ફિલ્મમાં દેખાડવામાં આવેલી આ ઢીંગલીનું ટેટુ પણ બનાવરાવ્યુ હતું. એટલું જ નહિ આ મહિલા રૂસની સૌથી કુખ્યાત સીરીયલ કિલર એલેકજેન્ડર પીચુંસ્કીન (જેમાં ૪૯ થી વધુ લોકો ની હત્યા કરવામાં આવી) ને પોતાનો ગુરુ માનતી હતી અને તેને કોઈ ભગવાનની જેમ પૂજતી પણ હતી.

ગુનાઓના દેવતાની પૂજા કરવા વાળી એલેના જલ્દી જ લોકોના દિલોમાં ડર ઉભો કરવા અને પોતાના ખતરનાક ઈચ્છાને પૂરી પાડવા માટે હત્યારાઓની ગેંગમાં જોડાઈ ગઈ, ૨૩ વર્ષની પવેલ વાઈટોવ આ ગેંગના લીડર હતા. આ ગેંગને મોસ્કોના દારૂડિયાઓ અને ખરાબ લોકો માંથી મુક્ત કરવાના નામ ઉપર જુલાઈ ૨૦૧૪ થી લઇને ફેબ્રુઆરી ૨૦૧૫ વચ્ચે ૧૪ લોકોની એક પછી એક હત્યા કરી દીધી.

આ ગેંગ કેટલી નિર્દયતાથી હત્યા કરતી હતી તે વાતનો અંદાઝ તમે આનાથી લગાવી શકો છો કે એક કારપેંટરને આ ગેંગના પાંચ સભ્યો એ ૧૭૧ વખત છરી ઘુસાડી હતી. એટલું જ નહિ લોચાચેવા અને વીટોવ એ એક પિતાની હત્યા હથોડાથી મારી મારીને કરી દીધી હતી. આ હત્યારાઓ એ આ વ્યક્તિના માથા ઉપર હથોડાથી એટલા જોરદાર હુમલો કર્યો હતો કે તેની ખોપરીના ટુકડે ટુકડા તેની લાશથી ૧૬ ફૂટ દુર જઈને પડ્યા હતા.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.