શોધી કાઢો બચવાનો રસ્તો, જે લાખો માંથી કોઈ એક જ શોધી શકે છે, જાણો તમે કેટલા હોશિયાર છો…

0
4852

લાખોમાંથી કોઈ એક જ શોધી શકે છે અહીંથી જીવતા બચવાનો રસ્તો, જાણો તમે કેટલા હોશિયાર છો…

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો તમે બધા જાણો જ છો કે જીવન જેટલું સુંદર છે, તે એટલુ જ મુશ્કેલ પણ છે. પરંતુ મુશ્કેલીઓ પાર પડીને જે ખુશી માણસને થાય છે, તેનાથી વધુ બીજી કોઈ ખુશી દુનિયામાં નથી હોતી. દુનિયામાં લોકો સમક્ષ કોઈ ને કોઈ મુશ્કેલી તો આવતી જ રહે છે. તેવામાં જયારે પણ માણસ તેનો ઉકેલ કાઢે છે. તો તે બુદ્ધીશાળી હોવાનો પરિચય કહેવાય છે. કેમ કે જ્યારે કઠીન પરિસ્થિતિઓ આવે છે, તો બુદ્ધી શૂન્ય થઇ જાય છે. તેવામાં ધીરજ અને બુદ્ધિમત્તાનો જે પરિચય આપે છે. તે કઠીન પરિસ્થિતિના સમયમાં વિજય મેળવે છે.

જયારે આપણે સ્કુલમાં જતા ત્યારે, બાળપણમાં સ્કૂલોમાં એક પાઠ ભણાવવામાં આવતો હતો. બે ગાઢ મિત્ર જંગલ માંથી પસાર થઇને જઈ રહ્યા હતા. અચાનક તેની સામેથી એક આવે છે રીંછ. જીવ બચાવવા માટે એક મિત્ર ઝાડ ઉપર ચડી ગયો. પરંતુ બીજાને ઝાડ ઉપર ચડતા આવડતું ન હતું, એટલા માટે તેણે પોતાના શ્વાસ રોકી અને જમીન ઉપર સુઈ ગયો. કેમ કે મિત્રને ખબર હતી કે રીંછ મરેલા અને શબને નથી ખાતા. તેથી તેનો જીવ બચી ગયો. વાર્તાનો અર્થ હતો કે આપણે મુશ્કેલીમાં ગભરાયા વગર એમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધવાનો હોય છે અને એ પણ જાતે. કારણ કે દરેક સમયે કોઈ આપણી મદદ કરવાં હાજર રહે એ શક્ય નથી. જીવનની જંગ આપણે જાતે જીતવાની છે.

પરંતુ અહિયાં પરિસ્થિતિ અલગ છે. ફોટાને ધ્યાનથી જુવો :

અહિયાં દેખાતા ફોટામાં કોઈ એવા પ્રકારની એક વિશેષ સીચુએશન છે :

ફોટો જોતા માલુમ પડે છે કે નદી કિનારે એક માણસ ઉભો હતો ત્યારે અચાનક એક સિંહ આવી ગયો. માણસ નદીમાં કુદવાનો હતો કે. ત્યારે જ તેને પાણીમાં મગર જોવા મળ્યા, તેવામાં હવે તેની પાસે કોઈ રસ્તો ન રહ્યો. તેને આમ જોયું ન જોયું એ તો ઝાડ ઉપર ચડી ગયો. હજુ વચ્ચે ઝાડ ઉપર તે પહોચ્યો જ હતો કે સામેની ડાળ ઉપર એક ઝેરીલો સાંપ જોવા મળ્યો. હવે તે વચ્ચે અટકી ગયો.

હવે ધ્યાનથી જોશો તો જણાશે કે ઝાડની નીચે એક બંધુક પડી છે. તેને જો એ વ્યક્તિ ઉપાડી લે તો બંધુક માંથી ગોળી ચલાવીને તે સિંહથી બચી શકતો હતો. હવે પ્રશ્નએ ઉભો થઇ ગયો કે તે વ્યક્તિ ન તો ઉપર જઈ શકે છે, અને ન તો નીચે બંધુક ઉપાડવાની સ્થિતિમાં છે. તેવામાં શું કરવું કે તેનો જીવ બચી જાય. કેમ કે પાણીમાં મગર પણ છે. એટલે એ રસ્તો પણ બંધ છે.

આ ફોટાના કોયડાનો તમારા માંથી લાખોમાં કોઈ એકની પાસે જ જવાબ છે. હવે જોવાનું છે. કોણ છે તે બુદ્ધિશાળી જે તેનો ઉત્તર શોધી કાઢવામાં સફળ થઇ શકશે. મગજ ઉપર જોર લગાવો, બુદ્ધી દોડાવો. જો તમે તેનો સાચો ઉત્તર શોધી શકો તો ખરેખર માનો તો કેટલી પણ મોટી મુશ્કેલી આવે, જીત હંમેશા તમારી જ થશે.

મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ નીચે છે પણ પહેલા વિચારી લો કે તમે ખરેખર આવી પરિસ્થિતિમાં શું કરશો? અને ઈમાનદારીથી પોતાની જાતને સરખાવો.

પહેલો જવાબ એ છે કે, માણસ સાંપથી બસ થોડા જ અંતરે છે. જો તે એક ઝટકામાં સાંપને પકડીને એક પણ સેકન્ડ બગાડ્યા વગર ઝડપથી તે તેને સિંહ ઉપર ફેંકી દે, તો સિંહ અચાનક થયેલા હુમલાથી એક વખત તો ગભરાઈને પાછળ હટી શકે છે અને તેનું ધ્યાન બીજી તરફ જઈ શકે છે. તેની વચ્ચે તે નીચે કુદીને બંદુક ઉપાડી શકે છે.

બીજો જવાબ એ છે કે ઝાડની બીજી ડાળીને તોડીને સાંપને મારી શકાય છે. ત્યાર પછી સિંહને સાંપ દ્વારા ધ્યાન ભંગ કરવામાં સફળતા મળી શકે છે. સાથે જ બંધુક ઉપાડીને કોઈ પણ સ્થિતિનો સામનો કરી શકાય છે. કે પછી સાંપને માર્યા પછી સિંહના ઊંઘવાની રાહ જોવી પડે, કારણ કે સિંહ એક આળસુ જાનવર છે અને તેને ઊંઘ પણ વધુ આવે છે. આમ આ રીતે તે પોતાનો જીવ બચાવી શકે છે.