99 % લોકો નથી જાણતા કે ARMY નું ફૂલ ફોર્મ શું હોય છે, તમે જાણો છો એનો જવાબ?

0
8153

ઇન્ડિયન આર્મી ચીન પછીની સૌથી મોટી આર્મી છે. અને એક ભારતીય નાગરિક તરીકે તમે એના વિષે ઘણી વાતો સાંભળી હશે. અને ભારતીય સેના વિષે તમે ઘણું બધું જાણતા પણ હશો. પરંતુ શું તમે ક્યારેય ઇન્ડિયન આર્મીના ARMY શબ્દ વિષે વિચાર્યુ છે.

આ એક એવું નામ છે, કે જેને સાંભળતા જ આપોઆપ આપણી અંદર જોશ આવી જાય છે, અને દેશ ભક્તિની ભાવના જાગૃત થઇ જાય છે. અને એવું નથી કે માત્ર ભારતીય લોકો સાથે આવું થાય છે, દરેક દેશના લોકોને પોતાના દેશના જવાનો પ્રત્યે પ્રેમ હોય છે. એમને પણ આવી લાગણી થાય છે. એ ભારતના યુવાનોનું સેના પ્રત્યેનું આકર્ષણ જ છે કે આજે આપણા દેશની આર્મીને દુનિયાની બીજા નંબરની સૌથી મોટી સેના બનાવે છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ, કે આપણી ઇન્ડિયન આર્મી શક્તિની બાબતમાં દુનિયાની મુખ્ય સેનાઓમાં રહેલી છે. ભલે તમે આર્મીમાં રસ જરૂર ધરાવતા હશો. પરંતુ આ પ્રશ્નનો જવાબ કદાચ તમે પણ નહિ જાણતા હો. જે આર્મી શબ્દ માંથી એક નવા જોશનો સંચાર થઇ જાય છે, તે શબ્દનું ફૂલ ફોર્મ શું થાય છે? છેવટે ઇન્ડિયન આર્મીમાં ARMY શું છે? આ શબ્દ ક્યાંથી આવ્યો અને કઈ ભાષાનો મૂળ શબ્દ છે? આ પ્રશ્નો તમને કોઈપણ સરકારી પરીક્ષાના પ્રશ્ન પત્રમાં મળી શકે છે. આજે અમે તમને આ શબ્દના રહસ્ય વિષે જણાવીશું.

વર્તમાન સમયમાં આપણી દુનિયામાં ઘણા બધા દેશ છે, અને એમુક દેશોને બાદ કરતા લગભગ દરેક દેશની પોતાની એક સેના હોય છે, જેને આપણે અંગ્રેજીમાં Army કહેવામાં આવે છે. Army શબ્દની ઉત્પત્તિ લેટીન ભાષાના Armata શબ્દ માંથી થઇ છે. જેનો અર્થ Armed Force થાય છે. દરેક દેશની પોતાની એક આર્મી હોય છે જે એક Origanized Military Force હોય છે. તે સેના પોતાના દેશનું રક્ષણ કરવા માટે જમીન ઉપર લડે છે. ઘણા બધા દેશોમાં આ સેનાને સત્તાવાર રીતે ભૂમિ સેના પણ કહેવામાં આવે છે.

મિત્રો તમને જાણીને ગર્વ થશે કે વિશ્વની બીજી સૌથી મોટી સેના આપણા ભારત દેશ પાસે છે. અને દુનિયામાં સૌથી મોટી સેના ચીન પાસે છે. પણ જો આપણા દેશના યુવાનોનો જોશ આવો જ રહ્યો તો થોડા વર્ષોમાં ભારત સૌથી મોટી સેના ધરાવતો દેશ બની જશે. પણ શું તમે જાણો છો કે ARMY નું પૂરું નામ પણ છે. Army નું પૂરું નામ Alert Regular Mobility Young છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય,તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.