આ ચેકોને ઝૂમ કરીને જોશો તો તમારું મગજ ચકરાય જશે, આ મહાનુભાવોની કરામત તમને ચકિત કરી દેશે

0
6906

દુનિયાના લોકો કહે છે કે ભારતના લોકોમાં સર્જનશક્તિ, કલાત્મકતા અને અલગ વિચારશરણી નથી. પણ તમને જણાવી દઈએ કે એ લોકો તદ્દન ખોટા છે. આપણા ભારતના ઘણા બધા મહાનુભાવો એવા થઈ ગયા જેમણે ભારતની કાયાપલટ કરી નાખી. એમાં સૌથી સારું ઉદાહરણ મહાત્મા ગાંધી અને અબ્દુલ કલામ છે. વર્તમાન સમયમાં પણ આપણે ત્યાં ઘણા બધા એવા લોકો છે જે સારા લીડર બનીને દેશને આગળ લઈ જઈ રહ્યા છે.

આપણા ભારતીયો સિંગિંગ, ડાન્સિંગ, ઇજનેરી, મેડીકલ, કંસ્ટ્રક્શન દરેક ક્ષેત્રે આગળ છે. પણ દુનિયાના લોકોને એ દેખાતું નથી. એમને ફક્ત આપણા દેશના અમુક ભાગોમાં રહેલી ગરીબી જ દેખાય છે. પણ આજે આપણે એમના વિષે નહિ પણ એવા મહાનુભાવો વિષે જણાવીશું જેમના વિષે જાણીને તમે હસી પડશો, તેઓ કોમેડી ટાઈપના લોકો છે. આવો જાણીએ એમના વિશે.

આપણે બધા એ જાણીએ છીએ કે બેંક કર્મચારી પોતાના કામમાં કેટલા વ્યસ્ત રહે છે, પણ અમુક દિવસે કોઈ વસ્તુ એવી બની જાય છે, કે જેને જોઈને તે પણ પોતાની હસવાનું રોકી શકતા નથી. એવુજ કંઈક આ કેટલાક ચેક જોઈને એમની સાથે પણ થયું હશે કે તે જોઈને તેઓ હસી પડે છે. એટલા માટે આજે અમે તમારી માટે કેટલાક એવાજ ચેક લઈને આવ્યા છે જેને જોઈને તમે પણ હસી પડશો.

બેંકની આ સફેદ રસીદમાં જે ભાઈએ પૈસા ઉપાડવા હતા, તેણે પાસબુકમાં જમા રકમની એન્ટ્રી જોયા વગર જ લખી નાખ્યું કે મારે બધા પૈસા જોઈએ છે.

આ માતા-પિતાએ તો પોતાના દીકરાના પૈસા ઉપાડવા માટે દીકરાનું હુલામણું નામ પણ લખી દીધું, અને તે પણ ખુબ અલગ રીતથી કે અમારા બાળકને લાવવા માટે 51 રૂપિયા જોઈએ છે.

અરે ભઈ આ તો જુઓ ડોક્ટર મનમોહન સિહનાં નામે ૩૨ રૂપિયાનો ચેક. વાહ ભૂરા વાહ.

આ તો એવું લાગે છે કે ફોટોશોપની કમાલ છે. કોઈએ પોતાના ગ્રુપ એડમીનના નામથી નરેન્દ્ર મોદીની સહી સાથે ચેક ઈશ્યુ કર્યો છે. અને રકમ તો ભારે લખી છે.

આ મહાન વ્યક્તિને પણ બધા પૈસા જોઈએ છે. ખાતામાં કઈ રાખવું જ નથી લાગતું.

હવે આ મામલતદાર સાહેબ ગજબ છે. જોઈલો આમણે ખેડૂતોને ચેકમાં ફક્ત ૨ રૂપિયા આપ્યા.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.