કૃપયા બાળકો આ પોસ્ટથી દૂર રહો, આ મજેદાર ફોટાઓને જોઈને તમે તમારું હસવાનું નહિ રોકી શકો

0
2325

એ વાત તો તમે સારી રીતે જાણો છો કે આજનો સમય સોશિયલ મીડિયાનો છે. અને એના કારણે જ આપણે આજકાલ ચારે તરફથી સમાચારોથી ધેરાયેલા રહીએ છીએ. અને આજકાલ દરેક ઉંમરના લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. સોશિયલ મીડિયાના કારણે કોઈ પણ કિસ્સો હોય તે થોડી જ ક્ષણમાં વાયરલ થઇ જાય છે.

એવામાં જો કોઈ પણ વ્યક્તિ કે પ્રાણી કંઈ અલગ કરે છે, તો તે થોડા જ સમયમાં દુનિયાની સામે આવી જાય છે. સોશિયલ મીડિયાના કારણે જ રોજના હજારો ફોટા અને વિડીયો વાયરલ થાય છે. એટલા માટે આજે અમે તમને સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા કેટલાક ફોટો દેખાડવાના છીએ. ભરોસો રાખજો કે તમે ફોટો જોયા પછી પોતાને હસવાથી રોકી શકશો નહિ. આ ફની ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.

આ મજેદાર ફોટોઝ થઈ રહ્યા છે સોશિયલ મીડિયા પર વાયરલ :

વાયરલ થયેલા આ ફોટા એટલા ફની છે કે આજકાલ સોશિયલ મીડિયા પર લોકો એને ખુબ પસંદ કરી રહ્યા છે. અને અમને વિશ્વાસ છે કે તમને પણ આ ફોટા ખુબ પસંદ આવશે. આ બધા ફોટામાં એક એવો ફોટો પણ છે જે દેખાડે છે કે આજકાલની પુવા પેઢી ફોટો ખેંચવાના માટે કઈ પણ હદ સુધી જઈ શકે છે. તેમજ અમને વિશ્વાસ છે કે તમે આને જોઈને પસંદ કરશો.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ ફોટા માંથી અમે હંમેશા તમારા માટે કેટલાક અદભુત ફોટા લઈને આવીએ છીએ. આજે અમે તમને એવા ફોટા દેખાડીશું જેને જોઈને તમને મજા આવશે અને તમે આવા ફોટોઝને પહેલા નહિ જોયા હોય.

આ છે એ ફની ફોટોઝ જે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યા છે :

શું હકીકતમાં આ કહેવત સાચી છે કે જોડીઓ ઉપર વાળો બનાવીને મોલકે છે. હવે તમે આ બંનેની જોડીને શું કહેશો.  આ ફોટોને જોઈને તો આવું જ લાગે છે કે આવું ન હોય તો જ સારું છે.

તમે જી-મેલ તો સાંભળ્યું જ હશે. એક ભાઈએ એના મિત્રને કહ્યું કે મને જી-મેલ મોકલી દેજે. એણે તો જી-મેલ સાબુ મોકલી દીધો. કદાચ તમે આ સાબુ પહેલી વાર જોયો હશે.

જો દરેક શેરડી વેચવા વાળાની જગ્યાએ આ મેડમ જેવા લોકો આવી જાય, તો દરેક દારૂ પીવા વાળા લોકો દારૂ છોડીને શેરડીનો રસ પીવાનું શરુ કરી દેશે.

પોતાને ફેમસ કરવા માટે તમે ઘણા લોકોને મુર્ખામી કરતા જોયા હશે, અને આ ભાઈ તેમાંથી એક નમૂનો છે.

હવે તમે આ છોકરીને જોઈને શું કહેશો. આ ત્રણે એવી લાગી રહી છે જાણે કે ખતરો કે ખિલાડી હોય.

આ ભાઈ પોતાના ઇષ્ટ દેવને નમન કરી રહ્યા હોય એવું લાગે છે. અને આ બીજા ભાઈને જોઈને એવું લાગે છે, કે આ ઘરેથી જ કંઈક તુફાની કરવાનું વિચારીને નીકળ્યા હતા. છે ને ફનીની સાથે સાથે તુફાની.

આ ફોટાને જોઈને તમને સરકારી નોકરીના ફાયદા જોવા મળશે. તમે જયારે ઈચ્છો ત્યારે ઊંઘી જાવ. અને બિચાર પ્રાઇવેટ નોકરી વાળા તો ઉભા રહીને થાકી જાય છે.

આ બાળક જે રીતે દૂધ પી રહ્યો છે, એ જોઇને લાગે છે કે તે પહેલવાન જ બનશે. ખલીને ટક્કર આપશે આતો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.