સ્વર્ગમાં ભગવાન શિવે પોતે લખી છે આ બે નામ વાળા લોકોની જોડી, જાણો ક્યાંક તમારું નામ તો નથીને તેમાં.

0
5332

દુનિયાનો એક સૌથી સુંદર અનુભવ છે પ્રેમ. પ્રેમને આ દુનિયામાં ઘણો અનમોલ ગણવામાં આવ્યો છે. એટલા માટે જ તો દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે એમને પોતાના જીવનમાં સાચો પ્રેમ મળે. પણ એ વાત પણ સાચી છે કે આ દુનિયામાં ખુબ જ ઓછા લોકો એવા હોય છે, જેમનું નસીબ સારું હોય છે તેમને તેમના જીવનમાં સાચો પ્રેમ મળે છે. બાકી આ દુનિયામાં ન જાણે એવા કેટલાય લોકો હોય છે, જેમનું આખું જીવન સાચા પ્રેમની શોધમાં જતું રહે છે, પરંતુ તેમને સાચો પ્રેમ નસીબમાં નથી હોતો.

એવું કહેવામાં આવે છે કે જોડીઓ ભગવાન બનાવે છે. અને તમે પણ હંમેશા લોકોને એવું કહેતા જરૂર સાંભળ્યા હશે કે જોડીઓ તો ભગવાન દ્વારા સ્વર્ગ માંથી જ બનાવીને મોકલે છે. અહિયાં આવીને તો માણસ પોતાની બનાવેલી જોડી સાથે મળે છે. તેમછતાં તેનાથી ઘણી વખત માણસ એક પ્રયત્નમાં પોતાના જીવનસાથીની શોધ નથી કરી શકતો. એક વખતમાં જીવનસાથીની શોધ ન કરી શકવાને કારણે જ માણસે વારંવાર ભટકવું પડે છે.

તેમજ આપણા જ્યોતિષ શાસ્ત્રમાં પણ તેના વિષે ઘણું વિસ્તારથી જણાવવામાં આવ્યું છે કે ક્યાં નામની જોડીઓ સ્વયં ભગવાને સ્વર્ગ માંથી જ બનાવીને મોકલી છે, અને તેને કોઈપણ પરિસ્થિતિમાં કોઈ પણ જુદા નથી કરી શકતા. એટલા માટે આજે અમે તમને તેનાથી જોડાયેલી થોડી એવી વાતો વિષે જણાવવાના છીએ, જેથી કે તમને સાચા જીવનસાથી શોધવામાં ઘણી વધુ સરળતા રહે. તો આવો તમને તેના વિષે થોડું વિસ્તારથી જણાવીએ.

D અને B નામ વાળા લોકોની જોડીઓ :

આ બે અક્ષરથી શરુ થતા નામ વાળા લોકોની જોડીઓ વિષે એવું કહેવામાં આવે છે, કે તેમની જોડી સ્વર્ગમાં જ બની જાય છે અને પૃથ્વી ઉપર તેમનુ મિલન થાય છે. એમની ખાસ વાત એ છે કે આ નામ વાળા લોકો હંમેશા જ પોતાના પાર્ટનર માટે જ જીવે છે, તેમજ એક બીજા વગર જીવવું તેમના માટે ઘણું મુશ્કેલ હોય છે. આ નામવાળા લોકોની જોડીઓ અંતર્ગત આવનારા લોકોની અંદર કયારેય પણ ઈર્ષાનો ભાવ ઉત્પન્ન નથી થતો. અને એ જ કારણ છે કે તે લોકો હંમેશા જ પોતાના પાર્ટનર સાથે જીવનભર પ્રેમ કરવાના વચન નિભાવતા હોય છે. તેની સાથે આ જોડી પોતાના દ્વારા કહેવામાં આવેલા વચનને પૂરા પણ કરે છે. તે કારણ છે કે આ જોડીઓ જોયા પછી એવું કહેવામાં આવે છે કે આ જોડીઓ સ્વર્ગ માંથી જ બનીને આવી છે.

P અને S નામ વાળા લોકોની જોડીઓ :

જે લોકોના નામ આ બન્ને અક્ષરોથી શરુ થતા હોય છે, જો તે લોકો એક બીજા સાથે મળી જાય તો પછી જીવનભર એક બીજાનો સાથ નિભાવે છે. આવું જ્યોતિષ શાસ્ત્ર મુજબ કહેવામાં આવ્યું છે. આપણે જો બીજા શબ્દોમાં કહીએ તો આ બન્ને અક્ષર વાળી જોડીઓ એક બીજા માટે પરફેક્ટ મેચ સાબિત થાય છે. જેમના નામ આ બે અક્ષરોથી શરૂ થાય છે એ લોકો એક બીજાની ભાવનાઓને ખુબ જ સારી રીતે સમજી શકે છે. અને આ બન્ને અક્ષર વાળા નામના લોકો વચ્ચે પ્રેમ એટલો વધુ ગાઢ હોય છે, કે તે ક્યારે પણ નાની નાની વાતોને લઈને લડાઈ નથી કરતા. બીજા શબ્દોમાં કહીએ તો આ બન્ને એક બીજા માટે જ બનેલા હોય છે.