આ યુવાને જાતે બનાવ્યું જીવજંતુ મારતું મશીન, દેશના ખેડૂતો માટે ખુબ ઉપયોગી છે આ મશીન, ક્લિક કરી જાણો…

0
16521

ખેડૂતોને એક સમસ્યા ઘણી પરેશાન કરે છે અને એ છે જીવજંતુઓ, જે પાકને ખુબ નુકશાન પહોંચાડે છે. ખેડૂતો એની પાછળ દર વર્ષે હજારો રૂપિયાનો ખર્ચ કીટનાશક દવાઓ પાછળ કરે છે, અને ઘણા કલાકોનો ભોગ આપે છે એ તો અલગ. ત્યારે આ તમામ સમસ્યાથી છુટકારો મેળવવા પડધરી તાલુકાના દહીસરડા(ઉંડ) ગામના યુવક સાગર રામોલીયાએ ખેડૂતો માટે એક મશીન બનાવ્યું છે. એમણે ખાસ કરીને દવા છાંટવાથી મુક્તિ મળે એ માટે જીવ જંતુ મારવાનું મશીન બનાવ્યું છે.

આ મશીન આવ્યા પછી હવે ખેડૂત મિત્રને થયું સાવ સહેલું, હવે ખેતરોમાં દવા નહિ છાંટવી પડે આ “insert killer” મશીન ખેતરોના મોલમાં થતી બધી જ જીવાતનો નાશ કરશે. આ મશીન કેવું હશે…..અને ક્યાંથી મળશે આગળ વાંચો.

વાણિજિયક ગુણવત્તા :

એક સ્ટાઇલીસ્ટ, ઇકોફ્રેન્ડલી ઈલાજ. આ મશીનમાં ચાલુ બંધ સ્વીચ સાથે મજબૂત એલ્યુમિનિયમ બોડી મળે છે. તેમાં બ્લુ લાઈટ, ફ્લોરોસેંટ ટ્યુબ છે જે 100 વર્ગ મીટરના અંતર સુધી જંતુઓને પોતાની તરફ આકર્ષે છે.

ઓછો ખર્ચ, ફક્ત જરૂરિયાત અનુસાર એમાં રહેલી કચરો સંગ્રહ કરવા વાળી ટ્રે કાઢો અને ખાલી કરીને પાછી અંદર મૂકી દો.

એમાં ક્રોમ કરેલી ચેન અને કાલા એબીએસ ફિક્સર વાળો ઢોળ ચડાવેલો છે.

આ મશીન બ્લુ ફ્લોરોસેંટ પ્રકાશનો ઉપયોગ કરીને ઉડતા જંતુઓ અને બીજા બધા જીવજંતુઓની વિવિધ પ્રજાતિઓને આકર્ષિત કરીને એમનો નાશ કરે છે.

એનો ઉપયોગ કેવી રોતે કરવો :

1. આ યુનિટના ઉપરના ભાગ પર હૂકો વાળી ચેન લગાવી અથવા કોઈ સખત સપાટી પર સ્ટેન્ડ જેવું કંઈક સેટઅપ કરી એની પર આ મશીન લટકાવી છો.

2. કોઈ પણ મરેલા જીવજંતુઓને ભેગા કરવા માટે મશીનના નીચેના ભાગ પર હટાવી શકાય એવી અને ધોઈ શકાય એવી પ્લાસ્ટિકની ટ્રે મુકો.

3. આ ડિવાઈઝ શરુ કરી દો.

4. જયારે ટ્રે ગંદી થઇ જાય ત્યારે ડિવાઇઝને બંધ કરો. ટ્રે હટાવો, મરેલા જીવજંતુઓ એક થેલી વગેરેમાં ભરી દો. જરૂર લાગે તો ટ્રે ધોઈ નાખવી અને સૂકવીને પાછી મૂકી દો. બીજી બધી ગ્રીડ ઓટોમેટિક સાફ થઇ જશે, તમારે ફક્ત નીચેની ટ્રે જ સાફ કરવાની છે.

વિશેષતા :

કોમ્પેકટ અને મજબૂત ડિઝાઇન.

કોઈ ઝેરીલા પદાર્થ નહિ, કોઈ ઝેર નહિ, માનવની સુરક્ષા માટે ઓન / ઓફ સ્વીચ.

ઓછી વીજળીનો ઉપયોગ.

ઓછું વજન.

લાંબી ઓપરેશનલ અને વર્કિંગ લાઈફ.

ઉત્તમ પ્રદર્શન.

નીરસ ઓપરેશન.

વધારે ટકાઉ અને ઉત્તમ શક્તિ.

ઓછું મેન્ટેનન્સ અને જાળવણી પણ સરળ.

ક્યાં ક્યાં ઉપયોગી :

હોટલ અને રેસ્ટોરન્ટ, ખેતર.

હોસ્પિટલ, દવાખાના, બેકરી વગેરેમાં.

ડેરી, ભોજન માટેના જંકશન.

રસોઈ, મચ્છી-મટનના સ્ટોલ.

શોરૂમ અને ખાદ્ય ભંડાર, કાર્યાલયો વગેરે.

મોલ અને કેન્ટીનમાં.

ખેડૂતોને થયું સાવ સહેલું ખેતરોમાં દવા #છંટકાવવાથી રાહત #આવી ગયું છે જીવાત #મારવાનું મશીન વધુને વધુ ખેડૂતોને share કરજો

જય કિશાન, જય જવાન

ખેડૂતોને પરવડે એવા ભાવમાં મશીન માટે સંપર્ક કરો : સાગર રામોલીયા: (+91) 9638547585

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.