કપડા ધોતી હતી ત્યારે પિતાના ખિસ્સા માંથી દીકરીને મળી એક ચિઠ્ઠી, વાંચતા જ બેભાન થઈ ગઈ

0
7271

મિત્રો આપણને ઘણી વખત થોડાક એવા કિસ્સાઓ પણ વાંચવા કે સાંભળવા મળે છે, જે ઘણા જ નવાઈ પમાડનારા હોય છે. આજે અમે તમારી સમક્ષ એક એવો જ કિસ્સો લઈને આવ્યા છીએ. જે વાંચીને તમને પણ આશ્ચર્ય થશે કે આપણે ત્યાં આવું પણ થઇ શકે છે.

જેવું કે આપણે બધા જાણીએ છીએ કે, ભારત એક એવો દેશ છે જ્યાં અંધવિશ્વાસ અને જાદુ ટોનાને લઈને ઘણી ધારણાઓ રહે છે. ઘણા લોકો તેની ઉપર એટલો બધો વિશ્વાસ કરે છે કે, એમાં કાંઈ પણ કરવા તૈયાર થઇ જાય છે. અને ધર્મ અને અંધવિશ્વાસનું આ ચક્ર એવું છે કે, જેમાં વ્યક્તિ એક વખત ફસાઈ ગયો તો તેનું બહાર નીકળવું અશક્ય બની જાય છે.

આજે અમે તમને આ લેખના માધ્યમથી એક એવા જ કિસ્સા વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે ઘણો જ નવાઈ પમાડે તેવો છે. મિત્રો અંધવિશ્વાસ એવી વિચાર પદ્ધતિ છે, જેને સામાન્ય રીતે ધર્મશાસ્ત્રીય અને બુર્જુઆ સાહિત્યમાં સાચી આસ્થાની સામે મુકવામાં આવે છે. અને તે આદિમ જાદુ સાથે જોડાયેલી હોય છે.

આજના મોર્ડન જમાનામાં પણ આપણા સમાજમાં ઘણા લોકો એવા હોય છે, જે જાદુ ટોના ઉપર એટલો વધુ વિશ્વાસ કરે છે, કે એને લીધે પોતાનું જીવન જ બરબાદ કરી નાખે છે. જાદુ ટોના, શુકન, મુહુર્ત, મણી, તાવીજ વગેરે અંધવિશ્વાસની ભેંટ છે. તે બધાને અંતે થોડો ધાર્મિક ભાવ છે, પરંતુ તે ભાવનું વિશ્લેષણ નથી થઇ શકતું. તેમાં તર્કશૂન્ય વિશ્વાસ છે. મધ્ય યુગમાં આ વિશ્વાસ પ્રચલિત હતો કે એવું કોઈ કામ ન હતું જે મંત્ર દ્વારા સિદ્ધ ન થઇ શકતુ હોય.

અને હાલમાં બનેલી આ ઘટનામાં પણ કાંઈક એવું જ થયું છે. એક વ્યક્તિનું મૃત્યુ થવાથી તેમના ઘરવાળાએ રીતી રીવાજ અનુસાર તેનો અગ્નિ સંસ્કાર કરી દીધો. પણ જયારે તે વ્યક્તિની છોકરી પોતાના મૃત પિતાના મૃત્યુ સમયે પહેરેલા કપડા ધોવા માટે બેસી, તો તે ઘણી આશ્ચર્યચકિત થઇ ગઈ. કારણ કે તે વ્યક્તિના ખિસ્સા માંથી એક એવી ચિઠ્ઠી મળી હતી, જે વાંચતા જ તે સુન્ન રહી ગઈ.

આ કિસ્સામાં નવાઈની વાત એ હતી કે, જે માણસનું મૃત્યુ થયું હતું તેના મૃત્યુની બાબત પણ અંધવિશ્વાસ સાથે જોડાયેલી હતી. ખાસ કરીને એ ચિઠ્ઠી જે છોકરીને પિતાના કપડા માંથી મળી એ કોઈ તાંત્રિક દ્વારા આપવામાં આવી હતી. અને એ ચિઠ્ઠી એના પિતરાઈ ભાઈની હતી. જેમાં લખ્યું હતું કે તમારી જમીનમાં જે દટાયેલું સોનું છે તે જોઈતુ હોય, તો દિગંબરે કોઈ સંબંધીની હત્યા કરાવવી પડશે.

એટલું જ નહિ તે વ્યક્તિએ તાંત્રિકની વાત માની અને પોતાના કાકાના દીકરા એટલે પોતાના પિતરાઈ ભાઈની બલી આપી દીધી. પરંતુ અફસોસ કે તે ચિઠ્ઠીને કારણે જ આખી પોલ ખુલી ગઈ. અને તે ચિઠ્ઠી મળવાથી કેસ પોલીસ પાસે ગયો ત્યાર પછી તાંત્રિક અને તેના ભાઈની ધરપકડ કરી લેવામાં આવી છે.

હાલમાં તો પોલીસ આ કેસની તપાસ કરી રહી છે, અને જલ્દી જ કેસનો ખુલાસો કરી દેવામાં આવશે. અને પોલીસનું પણ આ વિષયમાં કહેવું છે કે, આમાં બીજા લોકોની પણ ધરપકડ થઇ શકે છે. તેમજ ઘણા કુટુંબ વાળાનું કહેવું છે કે, અમે ક્યારેય વિચાર્યુ પણ ન હતું કે કોઈપણ વ્યક્તિ ધનની લાલચમાં આવો ઘાતક ગુનો પણ કરી શકે છે. અને તેના માટે કોઈ પોતાના જ ભાઈનો જીવ પણ લઇ શકે છે.

એટલું જ નહિ મરનારની દીકરીએ કહ્યું કે, જ્યાં સુધી ગુનેગારને સજા નહિ મળે ત્યાં સુધી મારા પિતાજીની આત્માને શાંતિ નહિ મળે.