બિપાશા બસુ પહેલા આ હતી કરણ સિંહની પત્ની, બિપાશા કરતા ઘણી વધારે સુંદર, જુઓ ફોટા

0
2580

એ વાત તો તમે બધા જાણો છો કે બિપાશા બસુ કરણ સિંહ ગ્રોવરની ત્રીજી પત્ની છે. કરણે ત્રણ લગ્ન કર્યા છે. પરંતુ આજે અમે એમની પેહલી અને ત્રીજી પત્ની નહિ પણ બીજી પત્ની વિષે વાત કરીશું. હકીકતમાં કરણ સિંહ ગ્રોવરની બીજી પત્ની એટલી સુંદર છે કે એમને પહેલી વાર જોતા જ કરણને એમની સાથે પ્રેમ થઈ ગયો હતો. પરંતુ બંનેના લગ્ન વધારે સમય ટક્યા નહિ અને બંનેના છૂટાછેડા થઈ ગયા. એવું કહેવામાં આવે છે કે બિપાશા બસુને કારણે જ એમના છૂટાછેડા થઈ ગયા હતા.

જેનીફર વિંગેટ બોલીવુડ એક્ટ્રેસ બિપાશા બસુના પતિ કરણ સિંહ ગ્રોવરની એક્સ વાઈફ છે. તમને જણાવી દઈએ કે કરણ સિંહ ગ્રોવરની પહેલી પત્નીનું નામ શ્રદ્ધા નિગમ છે, બીજી પત્નીનું નામ જેનિફર વિંગેટ છે અને ત્રીજી પત્નીનું નામ બિપાશા બસુ છે. કરણની પહેલી પત્ની સાથે છૂટાછેડા ફક્ત 10 મહિના પછી થઇ ગયા હતા. ત્યારબાદ કરણે એ સમયની પ્રખ્યાત એક્ટ્રેસ જેનિફર વિંગેટ સાથે લગ્ન કર્યા. પણ આ સંબંધ પણ વધારે ચાલ્યો નહિ અને એમના છૂટાછેડા થઇ ગયા.

જેનિફરનો જન્મ દિલ્લીમાં થયો હતો, પરંતુ એમના જન્મના થોડા દિવસો પછી એમનો પરિવાર સાઉદી અરબ જતો રહ્યો હતો. જેનિફર ત્યાં 12 વર્ષ સુધી રહી અને સ્કૂલનું ભણતર ત્યાં જ પૂરું કર્યુ. તમને જણાવી દઈએ કે કરણ સિંહ ગ્રોવર અને જેનિફરની મુલાકાત એક ટીવી સિરિયલના સેટ પર થઇ હતી. એવું કહેવામાં આવે છે કે એક બીજાને જોતાની સાથે જ તેઓ પોતાનું દિલ આપી બેઠા. કરણ સિંહ ગ્રોવર અને જેનિફર વિંગેટે વર્ષ 2012 માં લગ્ન કર્યા હતા. પરંતુ આ સંબંધ વધારે દિવસ સુધી નહિ ચાલ્યા.

પણ વિચારવા જેવી વાત એ છે કે જેનિફરે પહેલી વાર વર્ષ 2003 માં બાળકોની સિરિયલ ‘શાકા લાકા બૂમ બૂમ’ થી ટીવી પર કામ શરુ કર્યુ હતું. આ સીરિયલમાં એમણે પિયાનો રોલ ભજવ્યો હતો. એ સમયે એમની ઉંમર 12 વર્ષ હતી. ત્યારબાદ જેનિફર ‘કસૌટી ઝીંદગી કી’, ‘દિલ મિલ ગયે’, ‘કુસુમ’, ‘કહીં તો હોગા’ અને ‘ક્યા હોગા નિમ્મો કા’ જેવી ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યુ છે. તમને જણાવી દઈએ કે જેનિફરને ટીવી સિરિયલ ‘સરસ્વતીચંદ્ર’ માં કુમુદના પાત્ર માટે ઈંડિયન ટેલિવિઝન એકેડમી તરફથી બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે. જેનિફરે ‘રાજા કી આયેગી બારાત’, ‘રાજા કો રાની સે પ્યાર હો ગયા’ અને ‘કુછ ન કહો’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. તેમણે ‘બેહદ’ અને ‘બેપનાહ’ જેવી સીરિયલમાં પણ કામ કર્યુ છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.