ફક્ત 3 દિવસમાં 5 કિલો સુધી વજન ઓછું કરો આ જાદુઈ ચા ની મદદથી, કોઈ આડ અસર પણ નહિ

0
7004

વર્તમાન સમયમાં વધારે વજન ઘણા બધા લોકોની મુખ્ય સમસ્યા બની ગયું છે. અને લોકો વર્ષોથી એવી જડીબુટ્ટીઓ (Herbs) ની શોધ કરી રહ્યા છે, જે સરળતાથી અને ઝડપથી વજન ઓછું કરી શકે. આજે અમે તમારા માટે એક એવી જ જડીબુટ્ટી લઈને આવ્યા છીએ, જેનાથી ન માત્ર તમારું વજન ઓછું થશે, પણ તે જડીબુટ્ટી તમારા શરીરના ટોક્સીનમાં પણ રાહત કરી આપશે.

અને ખરેખર એ ઘણી જ ઉપયોગી છે. અમે જે જડીબુટ્ટીની વાત કરી રહ્યા છીએ તે ઘણી સરળતાથી જ મળી જાય છે. અને તે તમારા આરોગ્ય માટે ઘણી ફાયદાકારક છે. અમે જેની વાત કરી રહ્યા છીએ તે છે કોથમીર. આ લેખમાં અમે તમને એ જણાવીશું કે, કેવી રીતે તમે પણ એની મદદથી ઓછું કરી શકો છો પોતાનું 5 કિલો વજન અને એ પણ માત્ર ૩ દિવસોમાં.

સામગ્રી અને ચા બનાવવાની રીત :

સામગ્રી :

૧) 5 ચમચી સમારેલી કોથમીર

૨) ૧ લીટર શુદ્ધ પાણી

રીત :

પહેલો નુસખો :

સૌથી પહેલા તમે પાણીને ઉકાળવા માટે મૂકી દો, અને તેમાં કોથમીરના પાંદડા નાખી દો. હવે તેને ૧૫ થી ૨૦ મિનીટ માટે એમ જ રહેવા દો, પછી તેને ગાળી લો. જો તમે ઈચ્છો તો તેમાં સ્વાદ લાવવા માટે મધ પણ નાખી શકો છો. આ ચા નું રોજ સેવન કરવાથી તમને સારા પરિણામ પ્રાપ્ત થશે.

!! ડાયાબીટીસના રોગીઓ માટે વરદાન છે, એન્ટી ડાયબીટીક રસ ( Anti Diabetic Juice ) માત્ર ૧૫ દિવસમાં પરિણામ જુવો !!

મિત્રો તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, મોટાપો શરીર માટે બીમારીનું ઘર હોય છે. મોટાપાથી આપણું વજન તો વધે જ છે અને તે શરીરને બીજી ઘણી બીમારીઓનું ઘર બનાવે છે. મોટાપાનો અર્થ છે, શરીરમાં ઘણી વધુ ચરબી હોવી.

અને જે વ્યક્તિનું BMI એટલે કે શરીરનું માંસ ઇન્ડેક્સ ૨૫ થી ૨૯.૯ ની વચ્ચે હોય છે, તેને ડોકટરી ભાષામાં ઓવરરેટ કે વધુ વજનવાળા કહેવામાં આવે છે. બીજી તરફ જયારે BMI ૩૦ કે તેથી વધુ હોય છે, તો તેને મોટાપો કહેવામાં આવે છે. અને મોટાપો ઘટાડવા માટે ખાવા પીવામાં સુધારો જરૂરી છે.

જો તમે આ સમસ્યાથી પરેશાન છો તો તમને જણાવી દઈએ કે, થોડી કુદરતી વસ્તુ એવી છે જેના સેવનથી વજન નિયંત્રિત રહે છે. તમારે મોટાપો ઓછો કરવા માટે પોતાના ખાવા પીવા ઉપર નિયંત્રણ રાખવું ઘણું જરૂરી હોય છે. થોડી કસરત અને યોગાસનને નિયમિત કરીને મોટાપા ઉપર કાબુ મેળવી શકાય છે. સાથે જ થોડી કુદરતી વસ્તુને રોજ અપનાવીને તમે મોટાપો ઓછો કરી શકો છો.

મોટાપો ઓછો કરવાનો આ જે બીજો આયુર્વેદિક ઉપાય છે, તે માત્ર 5 મિનીટમાં તૈયાર કરી શકાય છે. અને તેનાથી 5 દિવસોમાં 5 કિલો સુધી વજન ઓછું કરી શકાય છે. તો આવો જાણીએ આ ઘરેલું નુસ્ખા વિષે.

આ ઘરેલું નુસખો ૩ ઘરેલું ઔષધીઓ માંથી તૈયાર થશે જે તમને તમારા ઘરમાં જ મળી જશે.

બીજો નુસખો :

સામગ્રી :

૧) ૩૦૦ ml પાણી

૨) ૧ લીંબુ

૩) ૬૦ ગ્રામ કોથમીર

રીત :

મિત્રો આ ચમત્કારી ઘરેલું નુસખો તૈયાર કરવો ઘણો જ સરળ છે. ઉપર જણાવેલી બધી સામગ્રીને એક સાથે બ્લેન્ડરમાં નાખીને બ્લેન્ડ કરો અને નુસખો તૈયાર.

તમે સતત 5 દિવસ સુધી નાસ્તો કરતા પહેલા આ પીણાનું સેવન કરો. અને 5 દિવસ પછી ૧૦ દિવસ સુધી બ્રેક લો. અને ૧૦ દિવસ પછી આ પ્રક્રિયાને ફરી કરો. તમને ફરક દેખાઈ આવશે.