કેન્સર માટે અસરકારક આયુર્વેદિક દવા તમે તમારા ઘરે જ બનાવો અને એનાથી રાહત મેળવો, જાણો બનાવવાની રીત

0
3056

આજકાલ બદલાયેલી જીવનશૈલીને કારણે અને પ્રદુષણને કારણે ઘણી બધી બીમારીઓ માણસને પોતાનો શિકાર બનાવી રહી છે. એમાંથી એક છે કેન્સર. જણાવી દઈએ કે કેન્સર જેવી જીવલેણ બીમારીનો આપણા દેશમાં વ્યાપ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આપણા દેશમાં દર વર્ષે લગભગ કરોડો લોકો આ જીવલેણ બીમારીનો શિકાર બને છે. અને આ બીમારી એમના મૃત્યુનું કારણ બને છે. તથા એટલી જ સંખ્યામાં કેન્સરના નવા કેસો ઉમેરાય પણ છે. આ રોગના દર્દીને પુન: સ્વસ્થ કરવા ડોક્ટરો માટે ઘણું મુશ્કેલ કામ છે. તેમજ ઘણા કેસમાં સારવાર કરવાની ના જ પાડી દેવામાં આવે છે, કારણ કે બીમારુ ઘણી વધુ થઈ ગઈ હોય છે.

એક વાત અમને જાણવા મળી છે, જે તમને જણાવીએ કે કેન્સરથી પીડીત કોઇપણ પેશન્ટ કેન્સરની બીમારીથી મૃત્યુ પામતો નથી. પણ કેન્સરની ટ્રીટમેન્ટ એટલી પીડાજનક હોય છે, કે પેશન્ટ તેને સહન કરી શકતો નથી, અને પરિણામે પેશન્ટનું મૃત્યુ થાય છે. જણાવી દઈએ કે કેન્સરની ટ્રીટમેન્ટ કરવામા આવે છે, તે જ સૌથી ખતરનાક ટ્રીટમેન્ટ હોય છે.

કેન્સરના ઈલાજ માટે કીમોથેરાપી અને રેડિયોથેરાપી જેવી ખતરનાક ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. અને આ ટ્રીટમેન્ટથી શરીરની રોગપ્રતિકારક શક્તિ સંપૂર્ણ રીતે નાશ પામે છે. ડોકટરો એવું કહે છે કે કિમોથેરાપીથી કેન્સરના કોષો નાશ પામે છે. પણ એ વાત પણ સત્ય છે કે આ નિદાનમાં શરીર માટે ઉપયોગી એવા કોષોનો પણ નાશ થાય છે.

ઘણા ડોક્ટર એવું જણાવે છે કે તેમની પાસે કિમોથેરાપી લીધા પછી જેટલા પણ પેશન્ટસ આવ્યા તે તેમને પુન:સ્વસ્થ કરી શક્યા નથી. તે ઉપરાંત તેમણે એ પણ જણાવ્યુ કે તેમની પાસે થોડા પેશન્ટસ એવા પણ આવ્યા કે જેમણે અત્યાર સુધી આ બીમારીની કોઇ ટ્રીટમેન્ટ કરાવી ન હતી, છતાંપણ તેઓ આ બીમારી સામે લડીને પુન:સ્વસ્થ જીવન મેળવવામાં સફળ થયા હતા. આમ, કેન્સરની ટ્રીટમેન્ટમાં નાણા તો ખર્ચાય જ છે પણ સાથે જ દર્દી તેમનો જીવ પણ ગુમાવે છે.

તમને ઘણા એવા ડોકટરો પણ મળશે જે ટ્રીટમેન્ટ દરમિયાન હંમેશા જૂઠ્ઠા આશ્વાસન આપે છે, કે તમે હમણા જ 6 મહિનામાં સાજા થઇ જશો. અથવા હમણાં જ 8 મહિનામાં જ સાજા થઇ જશો, અને અંતે એ દર્દી મૃત્યુ પામે છે. ભાગ્યે જ કોઇ એવું હશે કે જે કેમોથેરાપી લીધા બાદ બચી શક્યુ હોય.

તેમજ સારવાર દરમ્યાન તેમને જે ઈન્જેકશન આપવામા આવે છે, અને જે ગોળી ખવડાવવામાં આવે છે, કે પછી કેમોથેરાપી અપાય છે, આ બધાથી વ્યક્તિના શરીરમાં ખૂબ જ ભારે નુકશાન થાય છે. પણ આપણા આયુર્વેદમાં દરેક બીમારીનો ઈલાજ રહ્યો છે. એ પણ કોઈ જાતની આડઅસર વગર.

એટલા માટે આજે અમે તમારા માટે એક ખુબ જ અસરકારક દવા વિશે જાણકારી લઈને આવ્યા છીએ. આ દવાથી કેન્સરનુ નિદાન સંભવ છે. અમે જે દવાની વાત કરી રહ્યા છીએ એ છે હળદર. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આખી દુનિયામાં હળદર એક માત્ર એવી દવા છે કે જે કેન્સરને દુર કરવાની શકતી ધરાવે છે. હળદરમાં કરક્યુમીન નામનું કેમિકલ હોય છે, જેનાથી કેન્સરના કોષો નાશ પામે છે.

હળદળ ઉપરાંત ગૌ-મૂત્રથી પણ કેન્સર પીડીત દર્દી સ્વસ્થ થઇ શકે છે. દેશી ગાયનું મૂત્ર ૧/૨ કપ અને ૧/૨ ચમચી હળદર બન્ને મિકસ કરીને ગરમ કરો. ત્યારબાદ એને થોડી વાર સાઈડમાં રાખી ઠંડુ કરી લો. આ મિશ્રણને ઉકલે એટલું ગરમ કરવું, ત્યારબાદ એને રૂમના તાપમાન જેટલુ ઠંડુ કરી લો. આ મિશ્રણને દર્દીએ ચા ની જેમ પીવાનું હોય છે, એમને અવશ્ય લાભ પ્રાપ્ત થશે.

પુનર્નવા પણ એક અન્ય આયુર્વેદિક દવા છે અને તેનું પરિણામ ખૂબ જ સારું આવશે. પુનર્નવાનો પાઉડર આયુર્વેદની કોઈ પણ દુકાને સહેલાઇથી મળી જાય છે. આ પાવડરને પણ ગાયના મૂત્રમાં મિકસ કરી ઉકાળીને કાચની બોટલમાં ભરી દો, તો તે ક્યારેય બગડશે નહિ.