માધુરી દીક્ષિતનો નાનો દીકરો છે ઘણો હેંડસમ, જોઈને તમે પણ રહી જશો ચકિત

0
5527

બોલીવુડમાં ઘણી બધી એવી સફળ અભિનેત્રીઓ થઈ ગઈ છે, કે જેમને લોકો આજે પણ યાદ કરે છે. લોકો એમની સુંદરતા અને અભિનયના દીવાના છે. આજે પણ લોકો એમની ફિલ્મો જોવાનું પસંદ કરે છે. ૯૦ ના દશકમાં પણ એવી ઘણી બધી અભિનેત્રીઓ બોલીવુડમાં રહી છે. જેમના અભિનય અને સુંદરતાના લોકો દીવાના છે. તેમાંથી અમુક અભિનેત્રીઓ ફિલ્મોથી દુર રહે છે, તો અમુક આજે પણ ફિલ્મોમાં કાર્યરત છે. આજે અમે એવી જ એક અભિનેત્રી અને એના દીકરા વિષે વાત કરીશું.

આજે અમે બોલીવુડની ધક ધક ગર્લ માધુરી દિક્ષિત અને એના દીકરા વિષે તમને જણાવીશું. મિત્રો આજના સમયમાં તમને માધુરી દીક્ષિતનો પરિચય આપવાની જરૂર નથી. માધુરીએ પોતાના સમયમાં ઘણી બધી હિટ ફિલ્મો બોલીવુડને આપી છે. માધુરીએ એમની દરેક ફિલ્મમાં એવો રોલ કર્યો છે, કે જાણે તે રોલ તેમના માટે જ બનાયો હોય. છેલ્લે તે ફિલ્મ ટોટલ ધમાલમાં જોવા મળી હતી. આ ફિલ્મને લોકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી છે.

જો તમે ન જાણતા હોય તો, જણાવી દઈએ કે માધુરીએ વર્ષ 1984 માં બોલીવુડમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. પોતાની શ્રેષ્ઠ એક્ટિંગના કારણે માધુરી બોલીવુડની ટોપ એક્ટ્રેસની યાદીમાં સ્થાન ધરાવે છે. બોલીવુડમાં તેમની પહેલી ફિલ્મ અબોધ હતી. તે સમયમાં માધુરીની સુંદરતાના દરેક દીવાના હતા, જણાવી દઈએ કે જેટલી સુંદર માધુરી છે તેની જેમ તેમના દીકરા પણ હેંડસમ છે, આવો જાણીએ તેમના દીકરા વિષે.

માધુરીના લગ્નની વાત કરીએ તો જયરે માધુરી પોતાના સમયમાં ફિલ્મોમાં ઘણા મોટા મોટા સ્ટાર્સની સાથે જોવામાં આવતી હતી, તો એવું લાગતું હતું કે તેમની જોડી જબરજસ્ત છે. ઘણા અભિનેતાઓએ તો એ પણ વિચારી લીધું કે મારા લગ્ન માધુરી સાથે થઇ જશે. પરંતુ આ વચ્ચે માધુરીએ અમેરિકાના ડોક્ટર નેને સાથે લગ્ન કરી લીધા. જાણકારી માટે જણાવી દઈએ કે માધુરી લગ્ન કર્યા પછી અમેરિકા જતી રહી હતી. આ કારણે એમના કરોડોની સંખ્યાના ફૈન્સ અને સાથી અભિનેતાઓનું દિલ તૂટ્યું હતું.

માધુરી દિક્ષિત અને તેમના પતિ શ્રીરામ માધવ નૈનેના બે બાળકો છે. જેમના નામ રાયન નેને અને એરિન નેને છે. માધુરીના બંને દીકરા ખુબ સુંદર છે. માધુરીનો નાનો દીકરો દેખાવમાં ખુબ ક્યૂટ લાગે છે. તેમનો દીકરો એરિન નેને હેંડસમ હોવાની સાથે સાથે એક ઇન્ટરનેશનલ સેલેબ્રીટી પણ છે.

હાલમાં તો માધુરીના બંને દીકરા ભણી રહ્યા છે. માધુરીએ મીડિયાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તે જયારે મને ટીવી પર જુવે છે તો તે ચોકી જાય છે, અને મને પૂછે છે કે શું તમે સાચામાં ખુબ ફેમસ છો. તે આ બધાથી અજાણ્યો છે અને તેમની આ માસુમિયત મને ખુબ ગમે છે. હું ચાહું છું કે તે હંમેશના માટે આ રીતે રહે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.