મજાના જોક્સ : પ્લેટફોર્મ ઉપર એક મહિલા એ એટલી જોર થી છીંક આવી કે તેનો સલવાર નું નાડુ તૂટી ગયું

0
3256
  1. સવાર સવારમાં ફેરી વાળા બુમો પાડી રહ્યા હતા,

ચપ્પુ છરીઓ તેજ કરાવી લો.

ચપ્પુ છરીઓ તેજ કરાવી લો.

મહિલા : ભાઈ, અક્કલ પણ તેજ કરો છો શું?

ફેરી વાળો : હા બહેનજી.

અક્કલ હોય તો લઇ આવો.

2. છોકરો : સાંભળ મારી સાથે લગ્ન કરી લે.

છોકરી : કેમ એવું શું છે તારા માં?

છોકરો : અરે મારી આજકાલ ઘણી માંગ છે.

આખો દેશ શોધી રહ્યો છે મને.

છોકરી : સારું.

પણ તું છે કોણ?

છોકરો : વિકાસ.

3.  પત્ની : રઈસ ફિલ્મ જોવા જઈએ?

પતિ : હું તેને કાબિલ નથી.

પત્ની : તો કાબિલ જોવા જઈએ?

પતિ : હું એટલો રઈસ નથી.

પછી તેના બાળકોએ ઘરમાં દંગલ જોઈ.

4.  પતિ પત્ની શાક માર્કેટ ગયા.

પત્ની : સાંભળો જી.

ચાર કિલો વટાણા લઇ લઉં?

પતિ : હા લઇ લે.

પત્ની : હું લેવા માટે નથી પૂછતી.

તું એટલા વટાણા ફોલી શકીશ ને, એ પૂછી રહી છું.

5.  ફેસબુક અને વ્હાટ્અએપનું ભૂત લોકો ઉપર એટલી હદે ચડી ગયું છે, કે એક છોકરી મર્યા પછી જયારે ઉપર ગઈતો યમરાજે પૂછ્યું,

યમરાજ : દીકરી બતાવ ક્યાં જઈશ નરકમાં કે સ્વર્ગમાં?

છોકરી : પૃથ્વી ઉપરથી બસ મારો મોબાઈલ અને ચાર્જર મંગાવી દો,

હું તો ક્યાય પણ રહી લઈશ.

6.  દુ:ખ તો ઘણું થાય છે,

તે મિત્રને રોજ સવારે

દૂધની થેલી લાવતો જોઈ, જેના લગ્નમાં અમે

અજીમો શાન શહેનશાહ

ગીત ઉપર ડાંસ કર્યા હતા.

7.  ઈન્ટરવ્યું લેનાર : હું તને ફક્ત એક જ પ્રશ્ન પૂછીશ.

બતાવ જીવનમેં ક્યા ખોયા ઔર ક્યા પાયા?

હોંશિયાર છોકરો : સર જેમાં મીઠાઈ બને છે તે ખોયા છે,

અને જે ખાટલામાં લાગેલા હોય છે તે પાયા છે.

ઈન્ટરવ્યું લેવા વાળો બેભાન થતા થતા બચ્યો.

8.  છોકરો : અંકલ હું તમારી દીકરી સાથે પ્રેમ કરું છું.

અને હું તેની સાથે લગ્ન કરવા માગું છું

અંકલ : હેસિયત જોઈ છે તારી, તારા પગારમાં તો તેના ટોયલેટ પેપર પણ નહિ આવે.

જો એટલું બધું હંગે છે તો રહેવા દો પછી નથી કરવા લગ્ન.

9.  ઈન્ટરવ્યું લેનાર : જીવનમાં કોઈ મુશ્કેલી આવે તો શું કરશો?

હોંશિયાર છોકરો : સર હું ખેડૂત પાસે જઈશ.

ઈન્ટરવ્યું લેનાર : કેમ?

હોંશિયાર છોકરો : કેમ કે તેમની પાસે હલ છે.

ઈન્ટરવ્યું લેનાર બિચારો બેભાન થઇને પડી ગયો.

10. પ્લેટફોર્મ ઉપર એક મહિલાને એટલી જોરથી છીંક આવી કે તેની સલવારનું નાડુ તૂટી ગયું.

તે હસીને બોલી આજે તો યાદ કરવા વાળા એ હદ કરી નાખી.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.