ફટાફટ પાતળા થવાની અને પેટને અંદર કરવાની આયુર્વેદિક દવા, રોજ માત્ર 1 ચપટી લો અને મેળવો સ્લીમ બોડી

0
42113

તમે પણ મોતાપાથી પરેશાન છો? જલ્દી થી જલ્દી પાટળા થવા માંગો છો? વધારાની ચરબી ઓછી કરવાં માંગો છો? જો હા, તો આ લેખ ખાસ તમારા માટે છે. થોડી વસ્તુનું સેવન કરવાથી અને જમવાના સમયમાં થોડો ફેરફાર કરવાથી તમે પોતાના શરીરની ચરબી ઓગળી શકો છો. કઈ રીતે? તો આવો જાણીએ.

તમે જમીને ઉભા થાવ એટલે તરત એક ગ્લાસ ભરીને પાણી પી લેતા હશો. પણ આ યાદ રાખો કે જમ્યાના દોઢ કલાક પછી જ તમારે પાણી પીવાનું છે. અને પાણી કેવી રીતે પીવાનું છે એ પણ ખુબ મહત્વની વાત છે. તમે બધા સામાન્ય રીતે પાણી પીવાનું હોય ત્યારે, એક ગ્લાસ પાણી ભરેલ મોં માં લગાવીને ગટ ગટ એક વારમાં પી જતા હશો. ગ્લાસ એક જ વારમાં પૂરો. તો કેટલાક લોકો મોં ખોલી લે છે અને ઉપરથી પાણી પાડે છે અને પાણી ફાટફાટ પી જાય છે. પણ આ બંને રીત ખુબ ખોટી છે.

મિત્રો જો તમે પણ ઘટ ઘટ કરીને એક જ વારમાં બધું પાણી પી રહ્યા છો, તો તમારા શરીરમાં ત્રણ રોગ તો જરૂર આવવાના છે. એમાંથી પહેલો છે એપેન્ડિસાઈટિસ (Appendicitis), બીજો હર્નિયા (આંતરડા ઉતરવાનું) અને ત્રીજો હાઈડ્રોસેલે (Hydrocele). અને હર્નિયા સૌથી વધારે તે લોકોને આવે છે જે પૂરું પાણી ઘટ ઘટ કરીને એક જ વારમાં પી લે છે.

અને જે Hydrocele છે, એ થોડી વધારે ઉંમર પછી આવે છે. અને વિશેષ રૂપથી આ રોગ પુરુષોમાં જોવા મળે છે. હર્નિયા તો મહિલાઓમાં પણ જોવા મળે છે. પરંતુ આ Hydrocele પુરુષોની બીમારી છે. આ ત્રણ રોગ તે લોકોને જરૂર આવે છે જે એક સાથ આખો લોટો કે આખો ગ્લાસ પાણી ઝડપથી પી જાય છે.

કહેવાનો અર્થ એ છે કે એકસાથે પાણી પીવું સારું નથી. તો તમારા મનમાં સવાલ ઉઠી રહ્યો હશે કે, પાણી હવે કેવી રીતે પીવાનું? તો અમે તમને રાજીવ દીક્ષિતજી દ્વારા જણાવેલ રીત જણાવીએ. જે પાણી પીવા માટે સૌથી ઉત્તમ નિયમ છે. આયુર્વેદમાં પાણી પીવાની યોગ્ય રીત એ જ જણાવે છે કે જેમ તમે ચા પીવો છો, જેમ તમે કોફી પીવો છો અથવા જેમ તમે ગરમ દૂધ પીવો છો, એક એક સીપ કરીને એ રીતે પાણી પીવાનું છે.

પહેલા પાણીની એક સીપ લો, પછી થોડી વાર પછી બીજી સીપ લો, પછી થોડી વાર પછી ત્રીજી સીપ લો. જો તમે સીપ સીપ કારણે પાણી પીવો છો, તો હું તમને જેટલા ચાહો તેટલા સ્ટેમ્પ પેપરમાં લખીને આપું છું કે, જે વ્યક્તિ જિંદગીમાં સીપ કરીને પાણી પીસે, આયુર્વેદની ગેરેન્ટી છે કે જિંદગીમાં ક્યારેય પણ મોટાપો આવી શકે નહિ. ક્યારેય પણ તે વ્યક્તિનું વજન વધશે નહિ. જેટલું વજન હોવું જોઈએ, જો પણ સીપ કરીને પી રહ્યા છો તો જીવન ભર તેટલું જ વજન રહશે.

હવે તમને બીજો પ્રશ્ન એ થઈ રહ્યો હશે કે જો વજન વધી ગયું હોય તો શું કરવું? તો તમે બિલકુલ ચિંતા કરો નહિ. તમે સીપ કરીને પાણી પી લો. 6 થી 7 મહિનામાં 10 કિલો વજન તમારું ઘટી જશે. મોટાપો તમને ધીરે ધીરે આવ્યો છે, એકદમ તો આવ્યો નથી. એટલા માટે જશે પણ ધીરે ધીરે જ. આ જ પ્રકૃતિનો નિયમ છે. જો તમે આનાથી વિપરીત જઈને વજન ઓછું કરશો તો એક વાર તો ઓછું થઇ જશે, પરંતુ જેવી જ તમે તે વસ્તુને છોડી દેશો તો પહેલા કરતા વધારે મોટાપો આવી જશે.

આ જાણ્યા પછી હવે તમારા મનમાં એક સવાલ એ આવશે કે પાણી આ રીતે પીવાથી વજન વધારે ઘટી ગયું તો? તો તમે એની જરાપણ પણ ચિંતા કરો નહિ. જેટલું વજન વધેલું છે તેટલું જ ઘટશે. અને ઘટ્યા પછી એ સ્થિર થઇ જશે. માટે તમે હંમેશા સીપ કરીને જ પાણી પીવો.

અને પાણી પીવાની આ રીતનો બીજો ફાયદો એ થશે કે ઘૂંટણનો દુઃખાવો પણ ગાયબ થઈ જશે. સીપ કરીને પાણી પીવાની આદત તમે નાખી, ઘૂંટણનો દુ:ખાવો છે તે 7 દિવસમાં 25 % ખતમ થઇ જશે. એવું જ જો એડીનો દુઃખાવો છે, કે સાંધાનો દુ:ખાવો છે તો તે 7 દિવસમાં 100% ખત્મ થઇ જશે.

અને જે સાંધાનો દુ:ખાવો છે તે 25 થી 30% 7 દિવસમાં ઓછો થઇ જશે. અને સવાર સવારમાં ઉઠતા જ જેને માથામાં દુ:ખાવો થાય છે, ચક્કર આવે છે, એ પણ 7 દિવસમાં ગાયબ થઇ જાય છે. પહેલુ સૂત્ર જમ્યા પછી પાણી પીવાનું નથી, દોઢ કલાક પછી પાણી પીવાનું છે. અને જો કંઈક પીવાનું છે તો સવારે જ્યુસ પીવું, બોપોરે લસ્સી કે છાસ પીવો, રાત્રે દૂધ પીવો અને બીજુ સૂત્ર આ છે કે પાણી હંમેશા ઘૂંટ ઘૂંટ થોડું થોડું કરીને પીવાનું છે.

મોટાપો અને પેટની ચરબી ગળવાની 3 ચમત્કારી ઔષધિ :

અળસી :

મિત્રો અળસી તમારી પેટની ચરબીને ઓછી કરવામાં મદદ કરે છે. કારણ કે એમાં ઓમેગા 3, ફૈટી એસિડ અને ફાયબર ભરપૂર માત્રામાં હોય છે. એનો ઉપયોગ કરવાથી બીજને 4 મિનિટ સુધી ગરમ કરવા જોઈએ.

અજમો :

જણાવી દઈએ કે અજમો પેટ માટે ખુબ ફાયદાકારક હોય છે. આ પણ ચરબી ઘટાડવામાં મદદ કરે છે.

જીરું :

વજન ઓછુ કરવાં માટે સૂકું જીરું લો. જો તમને લાગે છે કે તેમાં ભેજ છે તો તેને તડકામાં સુકવી નાખો. જીરું બેટાબોલિજ્મને બુસ્ટ કરે છે અને ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરે છે. આનાથી ચરબી ઘટે છે.

આવો હવે તમને વજન ઓછુ કરવા માટેના કારગર ચૂર્ણ બનાવવાની રીત જણાવીએ.

મિત્રો આ ચૂર્ણને બનાવવા માટે તમે 3 ચમચી અળસીના બીજ, 2 ચમચી જીરું અને 2 ચમચી અજમો લો. અળસીના બીજ સુકાયેલા લેવા. આ ત્રણેને સારી મિક્ષ કરો. હવે ચૂર્ણ તૈયાર થઇ જશે. આ ચૂર્ણ પેટની ચરબીને ઝડપથી ઓગળાવશે.

ચૂર્ણનું સેવન કરવાની રીત :

તમારે આ ચૂર્ણ જમ્યા પછી અને પહેલા નવસેકું પાણી કરીને એની સાથે પીવાનું છે. અને સાથે જ આખો દિવસ પર્યાપ્ત પાણી પીવાનું છે. એક ચમચી ચૂર્ણને નવસેકા પાણીની સાથે દરરોજ નાસ્તા કરવાના પહેલા લેવાનું છે. એના દરરોજના ઉપયોગથી પેટની ચરબી 10 દિવસમાં ઘણા કિલો ઓછી થઇ જશે.

જો વધારે જલ્દી પરિણામ જોઈએ તો આને દિવસમાં બે વાર લઇ શકો છો. એક ચમચી સવારે નાસ્તાના પહેલા અને એક ચમચી રાત્રે જમ્યા પહેલા લઇ શકો છો. ચૂર્ણ લેતા સમયે એ ધ્યાન રાખવાનું છે કે ચૂર્ણ લેતા સમયે ઠંડી વસ્તુની સેવન કરવું પડશે કારણ કે અળસી ખાવામાં ગરમ હોય છે.

પેટ ઓછું કરવાના ઉપાય :

૧. સવારે ઉઠતાની સાથે જ ખાલી પેટ કારેલાનું જ્યુસ પીવાથી, તમે વધારાની ચરબીને સરળતાથી ઓગાળી શકો છો.

૨. આખો દિવસ ગરમ પાણીનું સેવન કરવું. ગરમ પાણીમાં લીંબુ અને આદુનો રસ હોય તો તેનું વધુ સારું પરિણામ મળે છે. અને જો કાળામરી નાખો છો તો ગુણ હજુ વધી જશે. તેમજ વગર દૂધ કે સાકરની ચા નું પણ તમે સેવન કરશો, તો પણ તમને ફાયદો થશે. ગરમ પાણી પાચનતંત્ર સુધારે છે અને એની ગતિવિધિ પણ વધે છે. જેનાથી તમારું શરીર ચરબીને સારી રીતે ઉપયોગ કરી બાળી નાખે છે.

આ બધી પેટની ચરબી ઓછું કરવાની રીત ખુબ જ સરળ છે. પણ સમય લાગે છે અને તમારે પરેજી રાખવાની જરૂરત છે. મીઠું ઓછું કરો, તળેલા અને બજારુ વસ્તુનું સેવન કરો નહિ, સફેદ ખાંડ બિલકુલ બંધ કરો, ધુમ્રપાન બંધ કરો. ફાયદો તમને જ છે.

પોતાને આપો ફક્ત 15 મિનિટ અને કરો પેટ ઓછું જાણો આ 5 ટિપ્સ :

1. વજન ઓછુ કરવાં દરરોજ 2 કલાક ઝડપી ચાલવાનું રાખો.

2. વજન ઓછુ કરવાં માટે તમે એટલો વ્યાયામ કરો કે, તમારું શરીર ચરબીને ઓગળવા લાગે. આના માટે એરોબિક્સ કરો, 30 મિનિટ સુધી વેટ લિફ્ટિંગ કરો અને થઇ શકે તો દોડો. પેટ ઓછું કરવા માટે વ્યાયામ ખુબ જરૂરી છે. દવાઓ કે જડીબુટીથી જ આરામ મળતો નથી.

3. જો તમારા આહારની સાથે રોજ વ્યાયામ થાય તો આવશ્ય તમારા મોટાપામાં ફરક દેખાશે.

4. તેમજ પેટ ઓછું કરવા માટે યોગાસન પણ ખુબ ફાયદાકારક છે. સવારે ઉઠીને 20 મિનિટ સુધી તમે કોઈ એક કે બે યોગાસન, જે તમારા માટે અનુકૂળ છે અને સરળ હોય તે કરો.

5. મિત્રો તમે યોગા કરો છો તો વક્રાસન, ભુજંગાસન, ત્રિકોણાસન, પશ્ચીનમોતાશન, ગરુડાસન, ઉત્ક્ટસના, અર્ધચંદરસના અને શલભાસન જેવા આસાન વજન નિયત્રિત કરવામાં અને મોટાપો ઓછું કરવામાં ઘણી મદદ કરે છે. ઘણા આસન કઠિન છે વધારે ઉંમર થઇ જવા પર આસાન કરી શકો છો તે જ કરો, વધારે બળજબરીથી આસન ન કરો.