વિડિઓ : પતંગની દોરીથી ગળું અને શરીર કપાતું બચાવવાનો જુગાડ, શેયર જરૂર કરો

0
1774

ઉત્તરાયણ પર પતંગ ની મજા બધા જ લે છે આ ફેસ્ટીવલ જેટલી મજા કોઈ બીજા તહેવાર મા નથી આવતી. દરેક વસ્તુ ની કોઈ સાઈડ ઈફેક્ટ હોય છે આ તહેવાર ની એક સાઈડ ઈફેક્ટ છે કે તેનાથી રોડ પર બાઈક પર જતા લોકો નું ગળું કપાઈ શકે છે. ઘણા એવા કિસ્સા બન્યા છે જેમા લોકો નાં પતંગ ની દોરી થી મૃત્યુ થયા છે.

ગામડા માં ઉત્તરાયણ એટલી બધી ઘાતક નથી હોતી શહેરો માં દર વર્ષે ઘણા લોકો નાં જીવ જાય છે, ગયા વર્ષે એક કાર મા બેસેલી નાની બાળકી ઉપર ની સીડ ની બારી ની બહાર હતી જેનું કરુણ મૃત્યુ થયું હતુ. એવા કેટલાય કિસ્સા બંને છે જેનાથી તમે હચમચી ગયા હસો એટલે ખાસ આ અઠવાડિયા મા ગળા ની અને શરીર ની સલામતી નુ ખાસ ધ્યાન રાખજો

ઉત્તરાયણ પર તકલીફ તો રહેશે એ તકલીફો થી બચવા માટે આપળે બધા જ ઉપાયો કરવા જોઈએ આવો જાણીએ કયા ઉપાયો થી આપડે બચી શકીએ.

પતંગ ની દોરી થી બચવા ઘણી જાતના ઉપાય કરવામાં આવે છે જેમા બાઈક પર આગળ સ્ટીલ નાં તાર નુ પ્રોટેક્શન લગાવાય છે જો તમે કોઈ જાત નું પ્રોટેક્શન હજુ સુધી નાં લગાવ્યું હોય તો વિડીયો માં બતાવેલ એક સિમ્પલ જુગાડ પણ તમને કામ લાગી સકે છે.

આ જુગાડ માં વધુ કાઈ નથી બસ એક થોડા માપ નું દોરડુ લેવું પડશે તેને હેલ્મેટ સાથે વિડીયો માં બતાવ્યા પ્રમાણે લગાવી દેશો તો તમે પણ દોરી ની ઘાતક અસર થી બચી સકસો. આમ તો ઉત્તરાયણ નાં બે દિવસ જરૂર વિના બહાર નાં નીકળસો, કાર હોય ત્યાં સુધી કાર માજ બહાર જાઓ. નાં હોય તો બાઈક એકદમ સ્લો ચલાવો, ફ્લાયઓવર પરથી જાઓ તો ખાસ ધ્યાન રાખજો. આમ તો ફ્લાયોવાર ની બંને સાઈડ મ્યુનિસિપાલીટી વાળા તાર લગાવતા હોય છે પણ આપડે પણ સાવચેત રહેવું જોઈએ. ગળા પર પણ મફલર જેવું કાઈ બાંધી દો, આગળ મોટુ વાહન જતુ હોય એની પાછળ પાછળ ધીમે ધીમે ચલાવી પણ શકો જેથી કરી ણે દોરીઓ તમને ના નડે

વિડીયો

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.