આપણી 100 રૂપિયાની નોટ પર છાપેલો આ ફોટો ક્યાંનો છે? મોટાભાગના લોકો નથી જાણતા એનો સાચો જવાબ.

0
7032

આજકાલ સ્પર્ધાનો જમાનો છે. એવામાં ઘણી મહત્વપૂર્ણ પરીક્ષાઓમાં અને ઈન્ટરવ્યુંમાં તમને સ્પર્ધા જોવા મળશે. આ સ્પર્ધામાં તમને અટપટા પ્રશ્નો જરૂર પૂછવામાં આવે છે. જેમાંથી ઘણા બધા પ્રશ્નો સામાન્ય જ્ઞાનના હોય છે. જો તમને આ પ્રશ્નોના જવાબ આવડી જાય તો તમે તમારા પ્રતિસ્પર્ધીઓને પાછળ પાડીને નોકરી મેળવવામાં સફળ થઈ શકો છો.

અને આજે અમે તમારા માટે એવા જ પ્રશ્ર્ન લઈને આવ્યા છીએ. જે તમારા સામાન્ય જ્ઞાનમાં વધારો કરશે. આ પ્રશ્નોની સાથે તમને તેના જવાબ પણ જણાવીશું. આ તમારા સામાન્ય જ્ઞાનમાં વધારો કરશે અને તમને કંઈક નવું જાણવા મળશે. અને તમે આને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો જેથી બધાનું જ્ઞાન વધતું રહે.

1. ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યના સંસ્થાપક કોણ હતા?

જવાબ : લોર્ડ રોબર્ટ ક્લાઈવ ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યના સંસ્થાપક હતા.

2. આયર્ન ઓર (લોહ અયસ્ક) સૌથી વધારે ક્યા રાજ્ય માંથી મળે છે?

જવાબ : ઝારખંડ માંથી લોહ અયસ્ક વધારે પ્રમાણમાં મળે છે.

3. દુનિયામાં સૌથી વધારે ઉંચાઈ પર આવેલું તળાવ કયું છે?

જવાબ : તિતિકાકા તળાવ સૌથી વધારે ઉંચાઈ પર આવેલું છે.

4. તમ્બાકુના ધૂમાડામાં ક્યું હાનિકારક તત્વ જોવા મળે છે?

જવાબ : તમ્બાકુના ધૂમાડામાં નિકોટીન હોય છે.

5. ઇટલીમાં ચોખાની ખેતી માટે કઈ નદીની ખીણ પ્રખ્યાત છે?

જવાબ : ઇટલીમાં ચોખાની ખેતી માટે “પો નદી” ની ખીણ પ્રખ્યાત છે.

6. ભારતમાં કયા મુગલ બાદશાહના શાસનકાળમાં ચિત્રકલા પોતાની ચરમસીમા સુધી પહોંચી ગઈ હતી?

જવાબ : બાદશાહ જહાંગીરના શાસનકાળમાં.

7. આપની 100 રૂપિયાની નોટની પાછળ છે ફોટો છે તે કયા પર્વતનો છે?

જવાબ : માઉન્ટ કંચનજંગા પર્વતનો.

8. પૃથ્વીનો એક માત્ર પ્રાકૃતિક ઉપગ્રહ કયો છે?

જવાબ : ચંદ્ર પૃથ્વીનો એક માત્ર પ્રાકૃતિક ઉપગ્રહ છે.

9. “ગાંધી” ફિલ્મમાં મહાત્મા ગાંધીની ભૂમિકા કોણે ભજવી હતી?

જવાબ : બેન કિંગ્સલે ફિલ્મમાં મહાત્મા ગાંધીની ભૂમિકા ભજવી હતી.

10. શિક્ષક દિન ક્યારે ઉજવવામાં આવે છે?

જવાબ : 5 સપ્ટેમ્બરના રોજ.

11. અમેરિકા દ્વારા જાપાન પર પરમાણુ બોમ્બ ક્યારે ફોડવામાં આવ્યો હતો?

જવાબ : ઈ.સ. 1945 માં જાપાન પર પરમાણુ બોમ્બ ફોડવામાં આવ્યો હતો.

આવા પ્રશ્નો સરકારી નોકરીની પરીક્ષાઓમાં પૂછાતા રહે છે. અને જો તમને એના જવાબ આવડતા હોય તો તમે પરીક્ષા અને એ પછીનું ઈન્ટરવ્યું પાસ કરવામાં સફળ થઈ શકો છો. આવી જ બીજી માહિતી મેળવતા રહેવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.