428 વર્ષ પછી બન્યો છે આવો શુભ સંયોગ, આ ૬ રાશી વાળા મેળવશે માતા રાણીની અસીમ કૃપા.

0
3783

થોડા દિવસોમાં જ ચૈત્ર નવરાત્રીનો તહેવાર આવશે. અને હિંદુ ધર્મ અનુસાર આ તહેવાર ઘણો મહત્વનો હોય છે. આ ઘણો જ પવિત્ર તહેવાર હોય છે. હિંદુ ધર્મ અનુસાર ચૈત્ર નવરાત્રી પણ માતા રાણીને સમર્પિત હોય છે. આ વખતે ચૈત્ર નવરાત્રી ૬ એપ્રિલે શરુ થાય છે અને ૧૪ એપ્રિલે પૂરો થશે.

નવરાત્રી દરમિયાન માતા રાણીને ખુશ કરવા માટે લોકો દ્વારા વ્રત પણ રાખવામાં આવે છે. તે વ્રત દરમિયાન અન્ન સિવાય બીજી વસ્તુનું સેવન કરવામાં આવે છે. માત્ર એટલું જ નહિ તે ઉપરાંત આ વ્રત માત્ર એક કે બે દિવસ માટે નથી પરંતુ પુરા નવ દિવસ માટે રાખવામાં આવે છે.

ચૈત્રી નવરાત્રીમાં દેવી દર્શન, ઓમ હવન અને માનસિક પૂજાઅર્ચનાનું ખુબ મહત્વ છે. ઘણાં લોકો આઠ દિવસ અને નવ રાત્રી સુધી એક પાત્રમાં જવારા વાવીને કે અખંડ દીપ પ્રજ્વલિત કરીને માં શક્તિની આરાધના કરતા હોય છે. આ વખતે નવરાત્રી ઉપર ઘણા જ સારા સંયોગ બને છે. આ વખતે નવરાત્રી ઉપર પુરા ૪૨૮ વર્ષ પછી એવો અનોખો સંયોગ બને છે.

ચૈત્ર નવરાત્રીમાં દાન, પૂજન તેમજ દેવીની આરાધના જરૂરથી કરવી જોઈએ. આ દિવસે ભગવાન નારાયણની નાભિમાંથી કમળ ઉત્પન્ન થયું હતું, જેમાંથી સૃષ્ટિના રચિયતા બ્રહ્મદેવનું પ્રાગટ્ય થયું. ભગવાન સ્કંધના વર્ણન મુજબ અશ્વિન મહિનાનાં નોરતાએ બ્રહ્માજીનો દિવસ શરૂ થાય છે અને ચૈત્રી નવરાત્રીએ તેમનો દિવસ (6 મહિને) પૂરો થતા રાત્રી શરૂ થાય છે.

ચૈત્રી નવરાત્રીની નવમીએ ભગવાન શ્રી રામચંદ્રનું પ્રાગટ્ય થયું હોવાથી આ નવરાત્રીને ‘રામ નવરાત્રી’ પણ કહેવાય છે. માતા શક્તિએ જુદાં જુદાં રૂપ લઈને નિર્ણાયક કાર્યો સંપન્ન કર્યાં હતા તેથી તે અલગ અલગ નામે પૂજાય છે.

હવે પછી આ અનોખો સંયોગ સાડા ચારસો વર્ષ પછી બનશે. આ વિશેષ નવરાત્રી ઉપર આ છ રાશી વાળા ઉપર માતા રાણીની અસીમ કૃપા થવાની છે. બની શકે છે કે તેમાંથી એક રાશી તમારી હોય. તો આવો તમને આ છ નસીબદાર રાશીઓ વિષે વિસ્તારથી જણાવીએ.

મીન રાશી :

આ રાશીના લોકો આ ચૈત્ર નવરાત્રી ઉપર પોતાના દરેક દેવા માંથી મુક્ત થઇ જશે, અને તેમની આર્થિક સ્થિતિમાં ઘણો સુધારો થશે. તેની સાથે જ અધિકારીઓ સાથે મળવાથી પ્રગતિના રસ્તા પણ ખુલી જશે.

કર્ક રાશી :

આ રાશીના લોકો ઉપર પણ માતા રાણીની અસીમ કૃપા રહેવાની છે. જ્યાં એક તરફ તેમના તમામ બગડેલા કામ થશે, અને બીજી તરફ તેને ધન લાભ થશે.

વૃશ્ચિક રાશી :

આ રાશીના લોકો સખ્ત મહેનત અને ઈમાનદારીથી પોતાનું કામ કરે છે. માતા રાણીની કૃપાથી હવે તમને પોતાની મહેનતનું ફળ મળવાનું છે. તમારા જીવનમાં સફળતા પ્રવેશ થઇ ગઈ છે, અને હવે તેમને દરેક કામમાં સફળતા જ મળશે.

વૃષભ રાશી :

આ રાશી વાળા લોકો ઉપર માં ની કૃપા રહેવાની છે. આથી એમના વેપારમાં ઘણો લાભ થશે. માત્ર એટલું જ નહિ તેની સાથે જ તેમના તમામ અધૂરા કામ પણ પુરા થઇ જશે. અને તેમના તમામ દુ:ખ દુર થઇ જશે.

કન્યા રાશી :

માતા રાણીની કૃપાથી આ રાશીના લોકોના સારા દિવસો શરુ થવાના છે. એમની કૃપાથી ન માત્ર તમારા ધનમાં વધારો થશે, પરંતુ તમારા માન સન્માનમાં પણ વધારો થશે.

સિંહ રાશી :

આ રાશીના જે પણ લોકો નોકરીની શોધ કરી રહ્યા છે, તેમને માતા રાણીની કૃપાથી નોકરી જરૂર મળી જશે. અને જે લોકો નોકરી કરે છે તેમને માતાની કૃપાથી નોકરીમાં ઘણી પ્રગતી મળશે.

અમે તો એવી પ્રાર્થના કરીએ છીએ કે માતા રાણી દરેક વ્યક્તિ ઉપર પોતાની કૃપા જાળવી રાખે.