મૃત્યુંના 9 મહિના પહેલા જ મળવા લાગે છે મોતના સંકેત, આવી રીતે ઓળખો આવનાર મૃત્યુની આહટ.

0
5300

મોતના સંકેત જીવના મૃત્યુંના 9 મહિના પહેલા જ મળવા લાગે છે, આ રીતે ઓળખો આવનારી મૃત્યુની આહટ.

એ વાત તો બધા જાણે જ છે કે મૃત્યુ જીવનનું કડવું સત્ય છે, જેને ઈચ્છવા છતાં પણ ટાળી શકાતું નથી. હાં, જે વ્યક્તિ આ દુનિયામાં જન્મ લે છે, એણે એક ને એક દિવસ આ દુનિયા માંથી જવાનું તો છે જ. પણ એ વાત અલગ છે કે ઘણા લોકો પોતાનું આખું જીવન જીવ્યા પછી આ દુનિયાથી વિદાય લે છે, અને ઘણા લોકો સમય પહેલા જ આ દુનિયા છોડી જતા રહે છે. જો આપણે મૃત્યુની વાત કરીએ તો એનો કોઈ નિશ્ચિત સમય હોતો નથી. હાં, તે કસે પણ, ક્યારે પણ, અને કોઈને પણ આવી શકે છે.

પણ જયારે વ્યક્તિનો મૃત્યુનો સમય નજીક આવે છે, ત્યારે એને અમુક ખાસ સંકેત મળવા લાગે છે. અને આજે આપણે એવા સંકેત વિષે જ વાત કરીશું. આમ તો મૃત્યુનું નામ સાંભળતા જ વ્યક્તિની આત્મા ધ્રુજી ઉઠે છે, પણ દરેક વ્યક્તિએ એક દિવસ આ દુનિયા છોડીને જવાનું તો છે છે. અને એમાં કોઈ શંકા પણ નથી. તો ચાલો આજે તમને એવા સંકેત વિષે વિસ્તારથી જણાવીએ, જે મૃત્યુ પહેલા વ્યક્તિને મળે છે.

1. અરીસામાં જો તમને પોતાનો ચહેરો જોવા છતાં પણ પોતાનો ચહેરો ન દેખાય, અથવા કોઈ બીજાની આકૃતિ દેખાય, તો સમજી જાવ કે તમારો અંતિમ સમય પાસે આવી ગયો છે.

2. દરેક વ્યક્તિ માટે એનો પડછાયો અત્યંત મહત્વપૂર્ણ હોય છે. તમે પણ જાણો જ છો કે વ્યક્તિનો પડછાયો એનો સાથ ક્યારેય નથી છોડતો. પણ જયારે તમને તમારો પોતાનો પડછાયો દેખાતો બંધ થઈ જાય, તો સમજી જવું કે તમારો અંતિમ સમય નજીક આવી ગયો છે.

3. એના સિવાય જયારે તમને તમારા શરીર માંથી કોઈ એવી ગંધ આવવા લાગે, જે પહેલા તમે ક્યારેય અનુભવી ન હોય, અને એ ગંધ ઘણી વિચિત્ર હોય, તો તમે સમજી જાવ કે તમારી મૃત્યુનો સમય આવી ગયો છે. હાં, જણાવી દઈએ કે શરીર માંથી આ પ્રકારની ગંધનો અનુભવ થવો કોઈ સારો સંકેત માનવામાં નથી આવતો. આ વિચિત્ર ગંધ મૃત્યુની ગંધના નામથી ઓળખાય છે.

4. તમને એ પણ જણાવી દઈએ કે જ્યારે કોઈ વ્યક્તિની મૃત્યુનો સમય નજીક આવી જાય છે, ત્યારે એને દરેક સમયે એવું જ લાગે છે કે કોઈને કોઈ વ્યક્તિ એની સાથે જ છે. હાં, આવી સ્થિતિમાં લોકોને એવું લાગે છે કે એમના પૂર્વજ એમની સાથે જ છે.

5. બીજી એક વાત એ છે કે જયારે કોઈની મૃત્યુનો સમય પાસે આવે છે, ત્યારે એને દરેક વસ્તુ બે ભાગમાં ટૂટતી દેખાય છે. અહીં સુધી કે આકાશમાં પિંડ પણ એને બે ભાગોમાં ટૂટતા દેખાય છે. પણ હકીકતમાં એવું કશું હોતું નથી. એ તો વ્યક્તિનો ભ્રમ હોય છે. કે પછી એમ કહીયે કે મૃત્યુનો એક મોટો સંકેત.

6. મિત્રો જયારે પણ આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણા નાકનો એક ભાગ ઝડપથી અને બીજો ભાગ થોડો ધીરે કામ કરે છે. એટલે કે સીધા શબ્દોમાં કહીએ તો શ્વસન ક્રિયા દરમ્યાન નાકના બંને ભાગ સમાન રીતે કામ કરતા નથી. પણ જો આ બંને ભાગ સમાન માત્રામાં કામ કરવા લાગે તો સમજી જવું કે તમારી મૃત્યુનો સમય નજીક આવી ગયો છે.

અમારી તો એ જ પ્રાર્થના છે કે તમને આવા કોઈ સંકેત ક્યારેય અનુભવાય નહીં.