સૂર્યપુત્ર શનિદેવે સાંભળી લીધો છે, ૧૨ માંથી ફક્ત આ ૧ રાશિનો અવાજ, હવે થશે દરેક ઈચ્છા પૂરી

0
3634

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. જો આપણે જ્યોતિષ શાસ્ત્રનું માનીએ, તો આપણા જીવનમાં જે પણ ફેરફાર થાય છે, તેનો સંબંધ ગ્રહોની ચાલ સાથે હોય છે. અને આપણે લોકો આપણા ભવિષ્યને લઈને વધુ સજાગ રહેવાનો પ્રયાસ કરીએ છીએ. અને આ દુનિયામાં દરેક વ્યક્તિ પોતાના ભવિષ્યને જાણવાની ઉત્સુકતા રહે છે. માણસના જીવનમાં ગ્રહોની ચાલનું ખુબ વધુ મહત્વ હોય છે, અને ગ્રહોની ચાલની સીધી આપણા સામાન્ય જીવન ઉપર પડે છે.

અને જો નવ ગ્રહોમાં લોકોને સૌથી વધુ કોઈનો ડર રહેતો હોય તો એ છે શનિદેવ. શનિદેવ સૂર્યદેવના પુત્ર છે, અને એમની માતાનું નામ છાયા છે. શનિદેવને તમામ દેવી-દેવતાઓમાં સૌથી વધુ ક્રૂર અને ગુસ્સા વાળા સ્વભાવના માનવામાં આવે છે.

પરંતુ તે વાતનો એ અર્થ નથી કે, શનિદેવ કોઈની ઉપર પણ સમજ્યાં વિચાર્યા વગર કુપિત થઇ જાય કે પછી તેને સજા આપે છે. જણાવી દઈએ કે શનિદેવ કોઈને પણ તેની ભૂલ વગર, કે એના પાપ વગર ક્યારેય સજા નથી કરતા. અને એ જ કારણ છે કે તેને જગતના ન્યાયધીશના નામથી ઓળખવામાં આવે છે.

શનિદેવને કર્મફળ દાતા કહેવામાં આવે છે. અને જે વ્યક્તિ ઉપર શનિદેવની કૃપા રહે છે, તેના જીવનમાં બધું સારું જ થાય છે. આમ તો શનિદેવનું નામ સાંભળતા જ બધા ધ્રુજવા લાગે છે, પરંતુ તેમની એક ખાસિયત છે કે જો તે કોઈ વ્યક્તિ ઉપર પ્રસન્ન થઇ જાય છે, તો તેનું નસીબ બદલવામાં જરા પણ મોડું નથી કરતા. શનિદેવનો પ્રકોપ જેટલો વધુ રહે છે, તેનાથી વધુ તે લોકોને આનંદ પણ આપે છે.

ઘણા બધા લોકો શનિદેવને માત્ર પ્રકોપ વરસાવવા વાળા જ સમજે છે. પરંતુ તેમની મહિમાને કોઈ સમજી નથી શક્યા. જણાવી દઈએ કે શનિદેવ જયારે પોતાની ચાલ બદલે છે, તો તે રાશિઓ મુજબ કોઈ ઉપર ભારે પડે છે, તો કોઈ ઉપર પ્રસન્ન થાય છે. તે ક્રમમાં આ વખતે શનિદેવ ૧૨ રાશિઓ માંથી માત્ર એક રાશિ ઉપર ઘણા પ્રસન્ન થઇ રહ્યા છે.

જ્યોતિષના જાણકારોના જણાવ્યા અનુસાર શનિદેવે આ એક રાશિનો અવાજ સાંભળી લીધો છે. જેના કારણે જ આ રાશિ વાળા લોકોના જીવનમાં સૌથી સારા સમયની શરૂઆત થવાની છે. તો આવો જાણીએ કઈ છે ને નસીબદાર રાશિ જેનો અવાજ શનિદેવે સાંભળી લીધો છે.

મિત્રો જણાવી દઈએ કે, અમે જે રાશિની વાત કરી રહ્યા છીએ તે રાશિ મીન રાશિ છે. અને તે રાશિ ચક્રની છેલ્લી રાશિ છે. મીન રાશિના સ્વામી બૃહસ્પતી(ગુરુ) છે. બૃહસ્પતી દેવતાઓના ગુરુ માનવામાં આવે છે. અને એવા વ્યક્તિ ગોરવર્ગ, કાયન દેહ, માછલી જેવા આકર્ષક અને સુંદર આંખો વાળા હોય છે. એવા લોકો આસ્તિક અને ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા રાખવા વાળા હોય છે. તેઓ સામાજિક રૂઢિઓનું કટ્ટરતાથી પાલન કરે છે.

જ્યોતિષના જાણકારોના જણાવ્યા અનુસાર આ વખતે શનિદેવની કૃપા મીન રાશિ ઉપર બની રહી છે. જેથી આ રાશિના લોકોને ઘણો મોટો લાભ મળવાના યોગ બની રહ્યા છે. અને સાથે સાથે કામની જગ્યાએ તમે લોકો મુશ્કેલ પરિસ્થિતિમાં સમજી વિચારીને નિર્ણય લેશો.

શનિદેવની કૃપાથી તમારી આર્થિક તકલીફ દુર થશે. તમારા દ્વારા રોકાણ કરવામાં આવેલા ધનમાં વધારો થશે. તમારી કોઈ ગેરસમજ પણ દુર થવાની શક્યતા છે. સંતાન માટે આ શુભ સમય છે અને તેમની કાર્ય પદ્ધતિમાં સુધારો આવશે. તમારે મિત્રો સાથે ક્યાંક લાંબા પ્રવાસ ઉપર જવું પડી શકે છે. શનિદેવની કૃપાથી આ રાશિઓના લોકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે અને તે ખુબ જ પ્રગતી કરશે.

તમારા જીવનસાથીની લાગણીઓ તમારા દિલને સ્પર્શી લેશે. આ રાશિના જે લોકો બેરોજગાર છે, એમને રોજગારીના અવસર પ્રાપ્ત થશે. તેમના તમામ કાર્ય સારા અને પ્રગતી સાથે ચાલશે. અચાનક ધન લાભ પણ પ્રાપ્ત થઇ શકે છે. ધન પ્રાપ્તિના નવા માર્ગ પણ ખુલશે. તમજ આવનાર સમયમાં તમે નવા વાહન ખરીદી શકશો.