ઊંઘી રહેલી બાળકીના શ્વાસ લેતા સમયે આવી રહ્યા હતા ચિત્ર વિચિત્ર અવાજો, જયારે માં એ શર્ટનું બટન ખોલી……

0
4822

એક પ્રચલિત કહેવત છે કે ભગવાન દરેક જગ્યાએ પહોંચી ન શકે એટલે એણે માં ની રચના કરી. માં પોતાના બાળક સાથે દરેક સમયે પડછાયાની જેમ રહે છે. તે પોતાના બાળકની દરેક મુશ્કેલી અને દુ:ખને સારી રીતે સમજે છે. માં તે હોય છે, જે પોતાના બાળકના દરેક શ્વાસને સાંભળી શકે છે અને એના ધબકારા અનુભવી શકે છે. આજે અને તમને એક એવી જ માં વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેનું બાળક એક ગંભીર બીમારીથી પીડિત હતી. પરંતુ સમય જતા માં ને તેની તકલીફ ખબર પડી ગઈ અને બાળકનો જીવ બચી ગયો.

મિત્રો જયારે કોઈ નાના બાળકને શરદી અને કફની સમસ્યા થાય છે, તો તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે અને ગળામાં ઘરઘરાટ અને સીટીઓનો અવાજ પણ આવવા લાગે છે. મિત્રો યુકેમાં રહેનારી એક મહિલાએ પોતાની ૪ અઠવાડિયાની દીકરીના ચિત્ર વિચિત્ર રીતે શ્વાસ લેવાનો અવાજ સાંભળ્યો. અને એણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એનો એક વિડીયો શેર કર્યો છે. જે જોવા વાળા દરેક લોકો દંગ રહી ગયા.

તો તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, અમે જેની વાત કરી રહ્યા છીએ તે યુકેની રહેવાસી મહિલાનું નામ ચાર્લી છે. ચાર્લી જણાવે છે કે તેની એક ૪ અઠવાડિયાની દીકરી છે, અને એક રાત્રે જયારે તે પોતાની દીકરી સાથે સુઈ રહી હતી, ત્યારે તેને પોતાની દીકરીના શ્વાસ લેવાના વિચિત્ર એવા અવાજ સંભળાવા લાગ્યા. અને એ અવાજ સામાન્ય ન હતા.

જયારે તે અવાજ ઘણા વધવા લાગ્યા ત્યારે ચાર્લીએ બાળકીના કપડા ઉતારીને જોયું. ત્યારે એને જોવા મળ્યું કે એની દીકરીની પાંસળીઓ સંકોચાઈ રહી હતી, અને તેને શ્વાસ લેવામાં ઘણી વધુ તકલીફ પડી રહી હતી. અને એટલું જોતા જ ચાર્લી જરા પણ મોડું કર્યા વગર પોતાની દીકરીને હોસ્પિટલ લઈ ગઈ. અને જયારે ડોકટરે બાળકીની તપાસ કરી તો જાણવા મળ્યું કે તેનું ઓક્સીજન લેવલ ઘણું ઓછું થઇ ગયું છે, અને તેને ઓક્સીજનની ઘણી જરૂર હતી.

ડોકટરે તપાસ કરી તો જાણવા મળ્યું કે, તેની દીકરીને બ્રોન્કિયોલાઈટીસ (શ્વાસની નળીમાં સોજો)ની તકલીફ છે. જેના કારણે તેને શ્વાસ લેવામાં ઘણી વધુ તકલીફ થઇ રહી હતી. ત્યાર પછી ડોક્ટરોએ આખી રાત ચાર્લીની દીકરીને ઓક્સીજન ઉપર રાખી અને ખુબ જલ્દી તેની દીકરીએ રીકવરી લેવાનું શરુ પણ કરી દીધું. અને સરળતાથી તેના શ્વાસ આવવા જવા લાગ્યા.

બ્રોકાઈરીસ શું છે?

મિત્રો તમને ખબર ન હોય તો જણાવી દઈએ કે, બ્રોકાઈરીસ એક શ્વાસની બીમારી છે. જે બ્રોન્કિયન નળીઓ (બ્રાંકાઈ), જો કે નાક અને ફેફસાની વચ્ચેની હવા માટેનું સ્થાન છે, તેના પડ ઉપર સોજા દ્વારા ઉત્પન્ન થાય છે. તેને સામાન્ય રીતે છાતીની શરદી કહેવામાં આવે છે.

આ વાત દરેક વાલીને જાગૃત કરવા માટે છે, જેથી ક્યારે પણ બાળકને શરદી કે કફની સમસ્યા હોય અને તેના ગળા માંથી ઘરઘરાટ કે સીટીના અવાજ સામાન્ય ન લાગે, તો એને જરા પણ ધ્યાન બહાર ન કરો. પરંતુ એવી સ્થિતિમાં મોડું કર્યા વગર તરત જ કોઈ સારા ડોક્ટરને દેખાડો. કારણ કે કદાચ તમે એ અવાજને સામાન્ય કફ શરદી સમજી રહ્યા હો, તે તમારા બાળકના જીવનો દુશ્મન બની શકે છે.

જે બાળકોને કફની તકલીફ હોય છે, તો એના માટે ઘણી બધી સીરપ મળે છે. પણ એમાં એવી દવા હોય છે કે જેનાથી બાળકને ઘેન ચડે છે. તેમજ તે કફને દબાવી દે છે. પરંતુ કફ કેર સીરપ એ જુદી જુદી કફ નાસક આયુર્વેદિક વનસ્પતિનું મિશ્રણ છે. જે કોઈપણ જાતના આડસર વગર કફને કાપે છે, અને કફને શરીરની બહાર કાઢવામાં મદદ કરે છે. કફ કેર સીરપ માંગવા માટે ઉપર ફોટોમાં બતાવેલ નંબર પર હમણા જ whatsapp કરો. કેસ ઓન ડીલેવરી નથી.

આ માહિતી આપને ગમી હોય અને નાના બાળકો ધરાવતા માતા પિતાને સચેત કરવા જેવી લાગતી હોય, તો અવશ્ય લાઇક અને શેયર કરો.