સૌથી વધારે ગુસ્સો કરે છે આ 3 નામ વાળા બાળકો, એમના માતા-પિતા એમનાથી રહે છે પરેશાન.

0
1261

સામાન્ય રીતે ગુસ્સો લગભગ દરેક વ્યક્તિને આવે છે. અને આજના ભાગદોડ અને તણાવથી ભરેલા જીવનમાં લોકો ઘણા જલ્દી ગુસ્સે થઈ જાય છે. ફરક માત્ર એટલો હોય છે કે, લોકોનો ગુસ્સો કરવાની રીત અલગ અલગ હોય છે. જેમ કે કોઈને ગુસ્સો આવવા પર તે કાંઈ પણ આડું અવળું બોલવા લાગે છે. તો અમુકને ગુસ્સો આવે તો એ મારપીટ શરુ કરી દે છે. તો અમુક લોકો ગુસ્સે થવા પર ઘરની વસ્તુ ફેંકવા લાગે છે.

આમ તો વયસ્ક લોકો એક વખત શરમના માર્યા ગુસ્સા ઉપર કાબુ કરીને સારી રીતે વ્યવહાર કરવાં લાગે છે. પરંતુ જયારે વાત કોઈ બાળકની હોય છે તો તેનો ગુસ્સો ઘણો ખતરનાક અને ફની હોઈ શકે છે. એવું નથી કે બધા બાળકો વધારે ગુસ્સો કરે છે, અમુક બાળકો એવા હોય છે ઘણો વધારે ગુસ્સો કરે છે. આમ તો ઘણા એવા પણ હોય છે જેને બાળપણથી વધુ ગુસ્સો આવે છે. તે એના સ્વભાવમાં જ હોય છે. આવા પ્રકારનું નેચર બાળપણથી તેની સાથે જ હોય છે.

આજે અમે તમને આ લેખના માધ્યમથી થોડા એવા નામ જણાવવા જઈ રહ્યા છીએ, જે નામના બાળકો ઘણા ગુસ્સા વાળા હોય છે. અને આ નામ વાળા બાળકને જયારે પણ ગુસ્સો આવે છે, તો તેને સંભાળવા ઘણા મુશ્કેલ બની જાય છે. ઘણી વખત તો તેના માતા પિતા પણ પોતાની ધીરજ ગુમાવી બેસે છે. તો આવો જાણીએ કે ક્યા છે તે નામ.

આ નામ વાળા બાળકોને આવે છે ઘણો વધુ ગુસ્સો :

K નામ વાળા બાળકો :

જણાવી દઈએ કે K નામ વાળા બાળકને જયારે ગુસ્સો આવે છે, તો તેઓ મારપીટ કરવાં સિવાય વાત નથી કરતા. ગુસ્સો આવવા પર એમની જીભ પણ વધુ ચાલે છે. અને તેમનો ગુસ્સો સરળતાથી શાંત પણ થતો નથી. જે વ્યક્તિને કારણે તેને ગુસ્સો આવે છે, તેને તેઓ દુશ્મનની નજરથી જુવે છે અને સરળતાથી માફ પણ નથી કરતા. એટલે આ નામ વાળા છોકરાના માતા પિતાએ તેમને ઓછો ગુસ્સો કરવા, અને તેને કંટ્રોલ કરવાનું બાળપણથી જ શીખવવાનું શરુ કરી દેવું જોઈએ. નહિ તો મોટા થવાથી તે ગુસ્સાને કારણે મુશ્કેલીમાં પડી શકે છે.

P નામ વાળા બાળકો :

મિત્રો P નામ વાળા બાળકો ગુસ્સો અને જિદ્દ બન્ને સાથે કરે છે. આ નામ વાળા બાળકોને હંમેશા પોતાની ઈચ્છા મુજબ જ કામ કરવાનું ગમે છે. જો કોઈ કામ એમની ઈચ્છા વિરુદ્ધ થાય છે, તો તે ખુબ ગુસ્સે થઇ જાય છે અને તે કામ ન કરવાની જિદ્દ પકડીને બેસી જાય છે. તેવામાં તેમના માતા પિતાએ તેની આ જિદ્દ વાળી ટેવ છોડાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તે ટેવ છુટવાથી તેમનો ગુસ્સો આપમેળે જ ઓછો થઇ જશે.

A નામ વાળા બાળકો :

આ યાદીમાં A નામ વાળા બાળકોનું નામ પણ આવે છે. તેઓ પણ સ્વભાવથી વધુ ગુસ્સા વાળા હોય છે. તેમને જયારે પણ ગુસ્સો આવે છે, તો એ પોતાનો ગુસ્સો ઘરની વસ્તુઓ ઉપર કાઢે છે. A નામ વાળા બાળકો ગુસ્સો આવવા ઉપર ઘરમાં તોફાન મચાવવા લાગે છે. તેઓ ગુસ્સામાં હોય છે ત્યારે કોઈનું નથી સાંભળતા. આમ તો જયારે તેમનો ગુસ્સો શાંત થઇ જાય છે, તો તે વાતને સમજી જાય છે. તેવામાં તેમણે ગુસ્સો આવવા ઉપર તેના ગુસ્સાને શાંત થવાની રાહ જોવી જોઈએ. ત્યાર પછી તમે તેને તેની ભૂલ સમજાવી શકો છો.

નોંધ : વધુ ગુસ્સો કરવાની આ ટેવ આ નામના ૭૫ ટકા બાળકોમાં જોવા મળી છે, બીજા ૨૫ ટકા ગુસ્સો નથી કરતા.