આ ૩ નામ વાળા બાળકો માતા પીતાનું નામ ઘણું જ ઉજ્વળ કરે છે, ક્યાંક તમારા બાળકનું નામ…

0
3438

દુનિયાના ઘણા બધા લોકોની એવી ફરિયાદ છે કે, આજના મોર્ડન જમાનામાં એમના બાળકો એમની વાત ઓછી જ સાંભળે છે. એમનું કહેલું બાળકોને ઓછુ પસંદ આવે છે. એનું કારણ એ છે કે આજના સમયમાં બાળકો દરેક કામ પોતાની રીતે જ કરવામાં વિશ્વાસ રાખે છે. ત્યાં સુધી કે ઘણા બાળકો તો એવા હોય છે જે પોતાની મનમાનીને કારણે પોતાના માતા-પિતાનું નામ સુધી ખરાબ કરી દે છે.

બાળક ગમે એટલી ભૂલ કેમ ન કરે, માતા પિતા પોતાના બાળકોની ભૂલ સરળતાથી માફ કરી દે છે. માતા-પિતા પોતાના બાળકની ભૂલ ઉપર માત્ર ખીજાઈ શકે છે કે કોઈક વાર પાઠ ભણાવવા માટે મારી શકે છે. પરંતુ તેને પોતાનાથી દુર તો નથી કરી શકતા.

દરેક બાળક ખરાબ નથી હોતા. એમુક જ એવા હોય છે માતા પિતાની દરેક વાતોની અવગણના કરે છે. ઘણા બાળકો એવા પણ હોય છે, જે પોતાના કૌશલ્યને કારણે પોતાના માતા-પિતાનું નામ ઉજ્વળ કરી દે છે. અને એવા બાળકો ઉપર માતા-પિતાને ખુબ ગર્વ હોય છે.

એ વાત તમે જાણો જ છો કે, બાળકોના નામ પોતાના માતા પિતા સાથે જોડાયેલા હોય છે. તેવામાં જો બાળકના જીવનમાં કાંઈક ખરાબ થાય છે, તો તેની સીધી અસર તેના માતા-પિતાના જીવન ઉપર પણ પડે છે. દરેક માતા-પિતા પોતાના બાળકમાં પોતાનું ભવિષ્ય જુવે છે. આમ તો એ જરૂરી છે કે બાળકને બાળપણથી જ સારા સંસ્કાર આપવામાં આવે, જેથી મોટા થયા પછી તે પોતાનું નામ ઉજ્વળ કરી શકે.

તેમજ ઘણા બધા બાળકો એવા પણ હોય છે, જે મોટા થયા પેહેલા જ પોતાના માતા-પિતાનું નામ રોશન કરે છે. આજે અમે તમને એવા ત્રણ નામ વાળા બાળકો વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે પોતાના માતા-પિતાનું નામ ઘણું ઉજ્વળ કરે છે. જો તમારા બાળકનું નામ પણ આ અક્ષરથી શરુ થાય છે, તો ખરેખર તમારું બાળક પણ તમારું નામ ઉજ્વળ જરૂર કરશે. તો આવો હવે તમને તે બાળકો વિષે જણાવીએ, જે પોતાના માતા-પિતાનું નામ ઊંચું કરે છે.

૧. S નામ વાળા બાળકો :

જાણકારી માટે જણાવી દઈએ કે જે લોકોના નામ S અક્ષરથી શરુ થાય છે, તે પોતાના માતા-પિતાને ખુબ જ પ્રેમ કરે છે. અને આ નામ વાળા લોકો બાળપણથી ઘણા હોંશિયાર હોય છે. તેઓ માત્ર અભ્યાસમાં જ નહિ, પરંતુ બીજી બાબતોમાં પણ ઘણા સારા હોય છે. આ લોકોમાં કૌશલ્ય પુષ્કળ હોય છે. તે ઉપરાંત તે લોકો પોતાના માતા-પિતાની દરેક વાત માને છે, અને એ મુજબ જ કામ કરે છે. તે કારણ છે કે આ નામ વાળા લોકો પોતાના માતા-પિતાનું નામ ઉજ્વળ કરવામાં સફળતા મેળવી લે છે.

૨. V નામ વાળા બાળકો :

આ યાદીમાં બીજું નામ આવે છે V નામ વાળા બાળકોનું. આ નામ વાળા બાળકો પોતાના કામ પ્રત્યે ઘણા ઈમાનદાર હોય છે. કદાચ એ જ કારણ છે કે, V નામ વાળા લોકો પોતાના જીવનમાં ઘણી પ્રસિદ્ધી મેળવે છે. તેની સાથે જ દરેક કામ પોતાના માતા-પિતાને પૂછીને કરે છે, અને તેના નામને ક્યારેય ખરાબ નથી થવા દેતા. તે લોકો પોતાના માતા-પિતાનું નામ ખુબ ઉજ્વળ કરે છે.

૩. Z નામ વાળા બાળકો :

આ યાદીમાં છેલ્લે આવે છે Z નામ વાળા બાળકો. તો એમના વિષે જણાવી દઈએ કે જે લોકોનું નામ Z અક્ષરથી શરુ થાય છે, તે ઘણાં મહેનતુ હોય છે. તેની સાથે જ તે લોકો ઘણા વિશેષ પણ હોય છે. તે લોકો કોઈપણ સ્થિતિમાં માત્ર પોતાના માતા પિતા વિષે જ વિચારે છે. તે કારણ છે કે તે લોકો પોતાના માતા-પિતાનું નામ ઉજ્વળ કરે છે.

જો તમારા બાળકનું નામ આ 3 માંથી કોઈ એક અક્ષરથી શરુ થાય છે, તો તમે ખરેખરમાં નસીબદાર છો.