આ પાંદડા તમારી ડાયાબિટીસ અને મોટાપાનો કાળ બની શકે છે, જાણો કઈ રીતે કરવો ઉપયોગ

0
2728

મિત્રો આજકાલ ડાયાબીટીસ અને મોટાપો આ બે ગંભીર બીમારીઓ ઘણા બધા લોકોમાં જોવા મળે છે. એના માટે લોકો જાત જાતની દવાઓ કરાવે છે, પણ એનાથી એનો જડમૂળ માંથી નિકાલ થતો નથી. પણ આજે અમે એક એવી આયુર્વેદિક ઔષધી વિષે તમને જણાવવાં જઈ રહ્યા છીએ, જે એનો કાળ બની શકે છે. તો આવો જાણીએ એના વિષે થોડું વિસ્તારથી.

મિત્રો અમે જે ઔષધિની વાત કરી રહ્યા છીએ તે એક છોડ છે, અને એનું નામ છે આકડો. એને અકબન અને મદાન જેના નામોથી ઓળખવામાં આવે છે. અને આ એ જ આકડો છે જે હનુમાનજીને ચડાવાય છે. આકડાના પાંદડાંના ઉપયોગથી તમે ફક્ત 7 દિવસ થી 3 મહિનાની અંદર ડાયાબિટીસથી મુક્ત થઇ શકો છો. અને મોટાપાથી પણ મુક્ત થઇ શકો છો.

ઘણા લોકોને તો રિજલ્ટ સાતમા દિવસે જ મળી જાય છે. આવો શ્રેષ્ઠ છે આ છોડ. ઘણા લોકોને આ ઉપયોગ લાભદાઈ થઇ રહ્યા છે. તમે પણ આનો ઉપયોગ કરીને સ્વાસ્થ્ય લાભ લઇ શકો છો. આવો જાણીએ આના પાંદડાંના પ્રયોગ વિષે.

આ છોડના પાંદડાને ઉલટું (ઉલટું એટલે પાંદડાનો ખડબચડો ભાગ) કરી ને પગના તળિયા પર લગાવીને મોજા પહેરી લો. સવારે અને પુરા દિવસ લગાવીને રાત્રે ઊંઘતા સમયે નીકળી દો અને થોડી વાર પગને હવા લાગવા દો પછી પાછું પાંદડુ બાંધી લો. એક અઠવાડિયામાં જ તમારૂ “શુગર” લેવલ સામાન્ય થઇ જશે. અને હા, આનાથી બહાર નીકળતું પેટ પણ ઓછું થઇ શકે છે.

અને એક સારી વાત એ પણ છે કે, તમે આ ઝાડ દરેક જગ્યાએ મળે છે અને આની ઘણી જાતિઓ છે, તમને કોઈપણ જાતિનો છોડ મળે તો લઇ લો. પણ એક વાતનું ધ્યાન રાખવું કે આનું પાંદડું તોડતા સમયે દૂધ આંખમાં જાય નહિ. કારણ કે તેનથી તમારી આંખ ખરાબ થઇ શકે છે. આ પ્રયોગ કરવામાં કોઈ ખર્ચો પણ નથી થતો. તો આજે જ કરવાનું શરુ કરો અને ફાયદા ઉઠાવો.

આ ઉપાય દરમ્યાન એક વાતનું ધ્યાન રાખો કે, તમને ડાયાબિટીસ અને મોટાપો છે, તો તમારે પોતાની દિન ચર્યામાં ખુબ મેનેજ રહેવું પડશે. સવારે ઉઠીને ચાલવું, ખાવા પીવા પર ધ્યાન દેવું વગેરેનું ધ્યાન રાખવું. આવું કરવાથી રિજલ્ટ ખુબ જલ્દી મળે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.