ગમે તેટલા ઝેરીલા સાપે ડંખ માર્યો હોય, આ છોડ ફક્ત 10 મિનિટમાં બધું ઝેર બહાર કાઢી દેશે

0
4897

દુનિયામાં મોટાભાગના લોકો એવા હોય છે જે સાંપથી દરે છે. અને એ સ્વાભાવિક વાત છે. આપણા માંથી પણ ઘણા બધા લોકો એવા હશે જે સાંપનું નામ સાંભળતા જ ડરી જતા હશે. તેમજ ઘણા લોકો તો એવા હોય છે જે સાંપનું નામ સાંભળતા જ એ જગ્યા એથી ભાગી જાય છે. તેમજ મોટા મોટા પહેલવાન અને શક્તિશાળી લોકો પણ તેનાથી ડરે છે, કેમ કે આ જીવ જ એવો ખતરનાક છે. લોકો સાંપના ઝેરથી ડરે છે. કારણ કે લોકો જાણે છે કે તે કેટલું ખતરનાક હોય છે.

પણ દરેક સાંપ ઝેરીલા જ હોય તે જરૂરી નથી. અને દરેક સાંપના ઝેરથી મૃત્યુ થાય એ પણ જરૂરી નથી. છતાંપણ સાંપ એક એવું જાનવર છે, જેનો ડર બધાને હોય છે. પરંતુ શું તમને ખબર છે, સાંપનું ઝેર કેવું કામ કરે છે? કેવી રીતે તે આપણા શરીરમાં ફેલાઈને આપણા મૃત્યુનું કારણ બની જાય છે?

મિત્રો જો ક્યારે પણ કોઈને સાંપ કરડે છે તો લોકો દ્વારા એવું કહેવામાં આવે છે, કે તેના ઝેરને મગજ અને હ્રદય સુધી પહોચતા ઓછામાં ઓછો ત્રણથી ચાર કલાકનો સમય લાગે છે. અને ત્યાર પછી જ તે ઝેર તમારા શરીરમાં ધીમે ધીમે ફેલાવા લાગે છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ઝેરીલા સાંપોમાં એક વિષ ગ્રંથી હોય છે, અને તેમનું ઝેર તે ગ્રંથીમાં જ હોય છે. આ વિષ ગ્રંથી સાંપના દાંત સાથે જોડાયેલી હોય છે, જેને વિષદંત કહેવામાં આવે છે. માનવ શરીરમાં લાળ ગ્રંથીની જેમ જ સાંપના શરીરમાં પણ લાળ ગ્રંથી હોય છે. જો કે વિષગ્રંથીમાં બદલાઈ જાય છે.

તેમજ બીજી તરફ એ વાત પણ સાચી છે, કે હિંદુ ધર્મમાં સાંપને દેવતાનું સ્થાન આપવામાં આવ્યું છે. અને એ કારણે જ નાગપંચમીના રોજ નાગપૂજનનો વિશેષ પર્વ પણ ઉજવવામાં આવે છે. અને એ પણ એકદમ સત્ય વાત છે, કે સાંપ કે નાગ ધરતી ઉપરના સૌથી ઝેરીલા જંતુઓ માંથી એક છે. એમના ડંખ મરવાથી વ્યક્તિનું મૃત્યુ થવાની પણ શક્યતા છે.

મિત્રો તમારા માંથી ઘણાને કદાચ ખબર નહિ હોય કે ભારતમાં લગભગ ૫૪૦ જાતના એવા સાંપ મળી આવે છે, જેના ડંખ મરવાથી કોઈ પણ વ્યક્તિને કાંઈ જ થતું નથી. પરંતુ હા એ વાત તો સાચી છે કે સાંપના ડંખ મારવાથી માણસને મૃત્યુનો ડર સતાવવા લાગે છે. જેને કારણે ઘણી વખત માણસનું મૃત્યુ થઇ જાય છે.

પણ આજે અમે તમારા માટે એક એવો ઉપાય લઈને આવ્યા છીએ, જે સાંપના ઝેરને ઉતારવામાં મદદ કરે છે. જો તમારા પરિવારના કોઈ સભ્યને કે પછી તમારા સબંધીને સાંપ ડંખ મારી જાય છે, તો તેવામાં તમને કંકોડાનો છોડ મદદ કરશે. કારણ કે તમારે આવા સમયે સૌથી પહેલા કંકોડાના મૂળનો ખાંડ કે મધ સાથે ૧ થી ૫ ગ્રામના પ્રમાણમાં ઔષધીની જેમ ઉપયોગ કરવામાં આવે છે.

એક વાતનું ખાસ ધ્યાન રાખશો કે કંકોડાના મૂળનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવાથી ઉલટી જેવું થઇ શકે છે. તો તેવામાં ગભરાવાની કોઈ વાત નથી. એટલું જ નહિ ગરમ કંકોડાનું શાક વધુ સ્વાદિષ્ઠ હોય છે. લોકો દ્વારા તેને વધુ પસંદ કરવામાં આવે છે. ગરમ મસાલા કે લસણ સાથે કંકોડાનું શાક બનાવીને ખાવાથી વાત ઉત્પન્ન થતો નથી.