ટીવીની આ અભિનેત્રીઓ શરૂઆતના દિવસોમાં દેખાતી હતી કંઈક આવી, નંબર 3 વાળી હવે દેખાય છે સૌથી વધારે સુંદર

0
2593

ટીવી સીરીયલ જોવાની લોકોને ઘણી પસંદ હોય છે. અને હવે લોકોમાં ફિલ્મો કરતા ટીવી શો વધારે લોકપ્રિય થવા લાગ્યા છે. એનું એક કારણ એ છે કે તે અઠવાડિયામાં ૫ દિવસ આવે છે, અને લોકોને પોતાની સ્ટોરીમાં જદલી રાખે છે. લોકોને પોતાને ગમતી સીરીયલમાં આવતી કાલે શું થશે એને જાણવાની ઉત્સુકતા રહે છે. અને હવે તો ફિલ્મી કલાકારોએ પણ પોતાની ફિલ્મોમાં પ્રમોશન માટે ટીવી પર આવતા કાર્યક્રમોમાં આવવું પડે છે.

તેમજ ટીવી પર આવતી અભિનેત્રીઓ પણ સુંદરતામાં બોલીવુડની અભિનેત્રીઓને ટક્કર આપે છે. તેમની સુંદરતાના પણ કરોડો દીવાના હોય છે. અને સોશિયલ મીડિયા પર એમના ફેન ફોલોઈંગ પણ બોલીવુડ અભિનેત્રીઓની જેમ જ ઘણા વધારે હોય છે.

મિત્રો ટીવી પર વહુ-દીકરીના રોલ ભજવવા વાળી અભિનેત્રીઓ તમને ટીવી સીરીયલમાં જેટલી સીધી-સરળ દેખાય છે, અસલ જીવનમાં તે એટલી જ વધારે બોલ્ડ અને સુંદર હોય છે. તેઓ ટીવી પર પોતાની અદાઓથી સંસ્કારી વહુ, દિકરી, સાસુ અને પત્નીનું પાત્ર ભજવીને ઘણી થઈ છે. આ અભિનેત્રીઓ ઘર-ઘરમાં પોતાની ઓળખ બનાવી ચુકી છે.

અને આ અભિનેત્રીઓ આજે ભલે આટલી રૂપાળી દેખાઈ રહી હોય, પણ પોતાના કરિયરની શરૂઆતના દિવસોમાં તે બિલકુલ સામાન્ય છોકરી જેવી જ દેખાતી હતી. પણ બદલાતા સમયની સાથે સાથે આ અભિનેત્રીઓના લુકમાં પણ પરિવર્તન આવ્યું છે.

પહેલા આ જ અભિનેત્રીઓ ઘણી સાધારણ દેખાતી હતી, પણ આજે તે પહેલા કરતા વધારે સ્ટાઈલિશ અમે બોલ્ડ દેખાય છે. અને વાત ફેશનની કરીએ તો એમાં પણ નાના પર્દાની આ અભિનત્રીઓ મોટી-મોટી હીરોઈનોને ટકકર આપે છે. આજે અમે તમારા માટે એવી જ 10 અભિનેત્રીઓના ફોટા લઈને આવ્યા છીએ, જેમાં તમે જોઈ શકશો કે પહેલાના સમયમાં ટીવીની આ અભિનેત્રીઓ કેવી દેખાતી હતી અને આજે તે કેવી દેખાય છે. તો આવો જોઈએ કે ટીવીની આ 10 પ્રખ્યાત અભિનેત્રીઓ વીતેલા સમય કરતા કેટલી બદલાઈ ગઈ છે.

શ્વેતા તિવારી (shweta tiwari) :

હિના ખાન (hina khan) :

જેનિફર વિંગેટ (jennifer winget) :

નિયા શર્મા (nia sharma) :

દિવ્યાંકા ત્રિપાઠી (divyanka tripathi) :

મૌની રૉય (mauni roy) :

અનીતા હસનંદાની (anita hassanandani) :

અંકિતા લોખંડે (ankita lokhande) :

શ્રીતિ ઝા (Sriti Jha) :

કૃતિકા સેંગર (kratika sengar) :

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.