તમે જો રાત્રે અચાનક પેશાબ કરવા ઉઠો છો, તો જરૂર વાંચવો જોઈએ આ લેખ, તમારા માટે છે કામનો

0
34841

મિત્રો પાણી આપણા જીવનમાં અગત્યની વસ્તુ છે. તે શરીરને ઉર્જા આપે છે અને શરીરમાં રહેલો કચરો પેશાબ મારફતે બહાર કાઢે છે. પેશાબ કરવો આપણા જીવનની સૌથી મહત્વપૂર્ણ એક્ટિવિટી છે, જે આપણે દરરોજ દિવસમાં ઘણી વાર કરીએ છીએ. કારણ કે આપણા શરીરમાં અપશિષ્ટ અને ઝેરીલા પદાર્થ ટોયલેટના માધ્યમથી જ બહાર નીકળે છે.

જો કોઈ વ્યક્તિ પોતાના પેશાબને ખુબ સમય સુધી રોકે છે તો આનાથી તેની કિડની પર ખરાબ પ્રભાવ પડે છે. પરંતુ હમેશા જોવામાં આવે છે કે ઘણા લોકોને દિવસની જગ્યાએ રાત્રે વારંવાર પેશાબ લાગ્યા કરે છે. પણ આ બાબત તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે, એવું અમે નથી કહેતા.

પેશાબ પર થયેલી એક રિસર્ચ અનુસાર જે લોકો રાત્રે વારંવાર ટોયલેટ જાય છે, એવા લોકોને સ્લીપ એપનિયા નામની ગંભીર બીમારી થઇ શકે છે. રાત્રે વારંવાર પેસાબ જવાનું સૌથી મોટું કારણ નાકસુરીયા બીમારી થઇ શકે છે. રિસર્ચમાં જણાવા મળ્યું છે કે ઊંઘમાં લોહી આપણા મગજ સુધી પહોચી શકતું નથી. જેનાથી શરીરમાં ઉપસ્થિત ECG માં પરિવર્તન થાય છે. જો આવામાં વ્યક્તિ ઊંઘ માંથી અચાનક ઉઠી જાય તો તેની મૃત્યુ પણ થઇ શકે છે. એટલા માટે એવું કહેવામાં આવે છે કે રાત્રે અચાનક ઊંઠવું જોઈએ નહિ.

તો મિત્રો એટલા માટે જયારે તમે રાત્રે પેશાબ કરવા માટે ઉઠો છો તો ઉઠ્યા પહેલા જે 3.5 મિનિટ હોય છે તે તમારી જિંદગીને બચાવે છે. દરેક વ્યક્તિએ આ 3.5 મિનિટમાં જ સાવધાની રાખવી મહત્વ પૂર્ણ હોય છે. અને એવું કેમ હોય છે, તો આવો અમે તમને જણાવીએ આ સમયનું મહત્વ.

અમે જે 3.5 મીનીટની વાત કરી રહ્યા છીએ, એ 3.5 મિનિટ તમારા અચાનક મૃત્યુ થવાની સંભાવનાને ઓછું કરી શકે છે. કારણ કે જયારે પણ આવી ઘટના થઇ છે ત્યારે તંદુરસ્ત માણસની પણ રાત્રે જ અચાનક મૃત્યુ થઇ જાય છે. રાત્રે જયારે પણ લોકો પેશાબ કરવા માટે ઉઠે છે, તો અચાનકથી જ ઉઠે છે. તેના પરિણામે સ્વસ્થ લોહી આપણા મગજ સુધી પહુંચતું નથી. અને આ જ કારણે આપણા હ્ર્દયની ક્રિયા બંધ થઇ જાય છે, જેનાથી તમારી મૃત્યુ પણ થઇ શકે છે.

તો આજે અમે તમને જણાવીશું કે તે 3.5 મિનિટનું મહત્વ શું છે.

તો મિત્રો જયારે તમને રાત્રે પેશાબ લાગે છે, તો પહેલા જાગવાના અડધા મિનિટ સુધી પથારીમાં ઊંઘી રહો, પછી અડધા મિનીટ સુધી ઉઠીને પથારીમાં બેસી જાઓ અને બાકી અડધી મિનિટ પોતાના પગને બેડ નીચે છોડી દો અને આ રીતે 3.5 મિનિટ પુરા કરી નાખો અને આ 3.5 મિનિટની અંદર તમારું મગજ લોહીની સપ્લાય વિનાનું નહિ રહે અને લોહીનું સંચાર ચાલુ થઇ જશે અને હ્ર્દયની ક્રિયા પણ રોકાશે નહિ, જેનાથી તમારા અચાનક મૃત્યુ થવાની સંભાવના ઓછી થઇ જાય છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.

અમારા સૌ વાચક મિત્રોને 26 મી જાન્યુઆરીની હાર્દિક શુભકામના. જય હિંદ.